________________
४ स्थानकाध्ययने उद्देशः २ द्वीपद्वाराणि अन्तरद्वीपाः पातालकलशाः घातकीविष्कंभादि ३०३-३०६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ છે. અહોરાત્રમાં બે વખત પવન ખળભળે છે તેને લઈને અહોરાત્રમાં બે વખત વેલ વધે ઘટે છે. વિશેષથી પૂર્ણિમાદિ તિથિઓમાં વાયુનો અતિક્ષોભ થવાથી અતિશય વેલ વધે છે. (૧૪૮-૧૫૦)
વેલા-લવણસમુદ્રની શિખાને અથવા અંતરમાં પ્રવેશ કરતી અને બહાર નીકળતી અગ્રશિખાને વેલંધર અને અનુલંધર દેવો ધારણ કરે છે અટકાવે છે માટે આ સંજ્ઞા હોવાથી તે વેલંધરો, નાગરાજો-નાગકુમારમાં પ્રધાન દેવો, તે વેલંધર નાગરાજાઓના આવાસ-વસવાના પર્વતો પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે ગોતૂપ વગેરે છે. ઈશાન કોણ વગેરે વિદિશાઓમાં વેલંધરોની પાછળ વર્તનારા અનુ (નાના) નાયકપણા વડે નાગરાજો તે અનુવેલંધરો નાગરાજો. વેલંધરોની વક્તવ્યતા આ પ્રમાણે છે
दसजोयणसहस्सा, लवणसिहा चक्कवालओ रुंदा । सोलससहस्स उच्चा, सहस्समेगं तु [च]ओगाढा ॥१५१।। [समाद् भूभागदिति भावः] [बृहत्क्षेत्र० २।१७ त्ति]
લવણસમુદ્રની શિખા, ચક્રવાલ (ગોળાઈ) વડે દશ હજાર યોજનની પહોળી, સોળ હજાર યોજન ઊંચી અને એક હજાર યોજનની લવણસમુદ્રની ઉપરની સપાટીથી ભૂમિમાં ઊંડી છે. (૧૫૧)
देसूणमद्धजोयण, लवणसिहोवरि दगं तु [दुवेकाला] कालदुगे । [दिवा रात्रौ चेत्यर्थः] નફો, સો, વડીયા વા વિ ૧૨. अमितरियं वेलं, धरैति लवणोदहिस्स नागाणं । बायालीस सहस्सा, [अन्तविशन्तीमित्यर्थः] दुसत्तरि-सहस्स बाहिरियं ॥१५३।। सर्द्वि नागसहस्सा, धरिति अग्गोदगं [शिखाग्रमित्यर्थः] समुदस्स। . वेलंधर आवासा, लवणे य चद्दिसिं चउरो ॥१५४॥
વૃિદોત્ર ર૮-ર-ત્તિ ઉપર્યુક્ત શિખા ઉપરના ભાગમાં કિંચિત્ જૂન અદ્ધયોજન અહોરાત્રમાં બે વખત ક્રમશઃ વિશેષ વિશેષ વધે છે અને ઘટે છે. લવણસમુદ્રની અંદરની વેલા અર્થાત્ જંબૂદ્વીપની સન્મુખ જતી વેલાને નાગકુમારના બેંતાળીસ હજાર દેવો અટકાવે છે અને બહારની વેલાને અર્થાત્ ધાતકીખંડ દ્વીપની સન્મુખ જતી વેલાને બહોંતર હજાર દેવો અટકાવે છે. સાઠ હજાર નાગકુમાર દેવો સમુદ્રની શિખાના અગ્રભાગના પાણીને ધારણ કરે છે અર્થાત્ તેથી ઉપર વૃદ્ધિ પામતા જલને અટકાવે છે. લવણસમુદ્રમાં ચારે દિશાએ વેલંધર દેવોનાં રહેવાના ચાર આવાસો છે. (૧૫૨-૧૫૪) पुव्वाइं अणुक्कमसो, गोत्थुम-दगमास-संख-दगसीमा । गोत्थुम सिवए संखे मणोसिले नागरायाणो ॥१५५।। 'अणुवेलंधरवासा, लवणे विदिसासु संठिया चउरो। कक्कोडेडग] विज्जुप्पाम] कोकइ]लासऽरुणप्पमे चेव।।१५६।। कक्कोडय कद्दमए, कैलासऽरुणप्पभे य रायाणो । बायालीस सहस्से, गंतुं उदहिमि सव्वे वि ॥१५७।।
વૃિદક્ષેત્ર રા૨૨-૨૩ ]િ. અનુક્રમે પૂર્વાદિ દિશામાં ગોસ્તૂપ, દકભાસ, શંખ અને દકસીમા નામના છે. તેના ગોસ્તૂપ, શિવ, શંખ અને મનોશિલ નાગરાજા છે. (૧૫૫)
લવણસમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન અંદર જતાં વિદિશામાં કર્કોટક, વિદ્યુ—ભ, કૈલાશ અને અરુણ પ્રભુ આ ચાર અનુવેલંધરના આવાસ પર્વતો આવેલા છે. તેના રાજા કર્કોટક, કર્દમક, કૈલાશ અને અણપ્રભ છે. (૧૫૬-૧૫૭) चत्तारि जोयणसए, तीसे कोसं च उग्गया भूमी[भूमि] । सत्तरस जोयणसए, इगवीसे ऊसिया सव्वे ॥१५८।।
વૃિદક્ષેત્ર સાર૪ ]િ બધા ગોસ્તૂપ વગેરે આઠ પર્વતો, ચાર સો ત્રીસ યોજના અને એક કોશ ભૂમિમાં ઊંડા છે અને પ્રત્યેક સતર સો એકવીશ યોજન ઊંચા છે. (૧૫૮)
પાર્લિ' ત્તિ સૌમ્યપણું હોવાથી ચંદ્રોનું પ્રભાસન-પ્રકાશવું કહ્યું અને તીક્ષ્ણ કિરણ હોવાથી સૂર્યોનું તો 'વા'
383