SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः १ हासः अन्तरं भृतकाः प्रतिसेविनः २६९-२७२ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ पन्नत्ता, तंजहा–नेरइयदुग्गता, तिरिक्खोणियदुग्गता, मणुयदुग्गता, देवदुग्गता ३। चत्तारि सुग्गता पन्नत्ता, तंजहा-सिद्धसुगता जाव सुकुलपच्चायाया ४ ।। सू० २६७।। पढमसमयजिणस्स णं चत्तारि कम्मंसा खीणा भवंति, तंजहा–णाणावरणिज्ज, सणावणिज्ज, मोहणिज्नं, अंतराइतं १। उप्पननाणदंसणधरे णं अरहा जिणे केवली चत्तारि कम्मंसे वेदेति, तंजहा-वेदणिज्जं, आउयं, णाम,गोतं २। पढमसमयसिद्धस्स णं चत्तारि कम्मंसा जुगवं खिज्जति, तंजहा–वेयणिज्ज, आउयं, णाम,गोतं રાતૂર૬૮ી. (મૂળ) ચાર દુર્ગતિઓ કહેલી છે, તે આ પ્રમાણે–રયિક સંબંધી દુર્ગતિ, તિર્યંચયોનિ સંબંધી દુર્ગતિ, મનુષ્ય સંબંધી દુર્ગતિ (નિતિ મનુષ્યની અપેક્ષાએ) અને દેવ સંબંધી દુર્ગતિ, (કિલ્બિષિક વગેરેની અપેક્ષાએ) ૧, ચાર સદ્ગતિ કહેલી છે, તે આ પ્રમાણે–સિદ્ધ સંબંધી સદ્ગતિ, દેવ સંબંધી સદ્ગતિ, મનુષ્ય સંબંધી સદ્ગતિ અને સ્વર્ગમાં જઈને ઉત્તમ કુલમાં જન્મવારૂપ. ૨, ચાર દુર્ગત (દુષ્ટ સ્થિતિમાં રહેનાર) કહેલ છે, તે આ પ્રમાણે–નરયિકદુર્ગત, તિર્યંચયોનિકદુર્ગા, મનુષ્ય દુર્ગત અને દેવદુર્ગત. ૩, ચાર સુગત (સારી સ્થિતિમાં રહેનાર) કહેલ છે. તે આ પ્રમાણે-સિદ્ધસુગર, દેવભુગત, મનુષ્યસુગત અને સારા કુલમાં અવતરેલ ૪. //ર૬૭ll પ્રથમસમયવિશિષ્ટ જિનના ચાર કર્મના અંશો (ભેદો) નાશ પામે છે, તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. ૧, ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન અને કેવલદર્શનના ધરનાર, અરહ (સર્વજ્ઞ), જિનકેવલી ચાર કમશને વેદે છે, તે આ પ્રમાણે–વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. ૨, પ્રથમસમય સિદ્ધના કમાશો યુગપતું (એકી સાથે) ક્ષય થાય છે, તે આ પ્રમાણે–વેદનીય, આયુષ્ય, નામ અને માત્ર ૩. ર૬૮ (20) 'વત્તાની'ત્યાદિ સૂત્ર કહેલ અર્થવાળાં છે. વિશેષ એ કે-નિંદિત મનુષ્યની અપેક્ષાએ મનુષ્યદુર્ગતિ અને કિલ્બિષિક વગેરેની અપેક્ષાએ દેવદુર્ગતિ. 'સુવન પન્નીયારૂ'ત્તિ દેવલોક વગેરેમાં જઈને ઈશ્વાકુ વગેરે સુકુલમાં આવવું, અથવા પ્રત્યાજાતિ પ્રતિજન્મ-જન્મવું. આ તીર્થકર વગેરેને હોય છે. યુગલિક વગેરે મનુષ્યત્વરૂપ મનુષ્યની સુગતિથી આ સંકુલમાં જન્મવારૂપ મનુષ્ય સુગતિનો ભેદ બતાવેલ છે. દુર્ગતિ છે જેઓને તે દુર્ગતો (અહિં અચપ્રત્યય કર્યો છતે દુર્ગતિનું દુર્ગતા એવું રૂપ થાય છે) અથવા દુસ્થા-દુષ્ટ સ્થિતિમાં રહેલા તે દુર્ગતો, એમ જ સુગતા એટલે સારી સ્થિતિમાં રહેલા જાણવા. ર૬ll અનંતર સિદ્ધસુગતો કહ્યા, તે સિદ્ધો અષ્ટ કર્મના ક્ષયથી થાય છે, આ હેતુથી ક્ષયપરિણામનો ક્રમ કહે છે—'પદમે'ત્યાદ્રિ ત્રણ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે-પ્રથમ સમય છે જેનો તે પ્રથમસમય એવા જિન–સયોગિકેવલી, તે પ્રથમસમય જિનના સામાન્યરૂપ કર્મનાં અંશો-જ્ઞાનાવરણીય વગેરે ભેદો ક્ષય થાય છે. આવરણનો ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ વિશેષ અને સામાન્ય (પદાર્થ) ના બોધરૂપ જ્ઞાન-દર્શનને ધારણ કરનાર તે ઉત્પન્ન જ્ઞાનદર્શનધર. આ વાક્ય વડે અનાદિ સિદ્ધ કેવલજ્ઞાનવાળા સદાશિવના અસદ્ભાવને બતાવે છે. નથી વિદ્યમાન ર–એકાંતરૂપ ગોપ્ય (છાનું) જેને તે મરદ, કેમ કે સમીપ, દૂર, પૂલ અને સૂક્ષ્મરૂપ સમસ્ત પદાર્થસમૂહના સાક્ષાત્કાર કરનાર હોવાથી અથવા દેવાદિ વડે પૂજાને યોગ્ય હોવાથી અહ, રાગાદિને જીતનાર હોવાથી જિન. કેવલ–પરિપૂર્ણજ્ઞાન વગેરે છે જેને તે કેવલી. સિદ્ધત્વનો અને કર્મના ક્ષયનો એક સમયમાં સંભવ હોવાથી પ્રથમ સમય સિદ્ધ ઇત્યાદિ કથન કરાય છે. ll૨૬૮ અસિદ્ધ જીવોને તો હાસ્ય વગેરે વિકારો હોય છે માટે પ્રથમ હાસ્યનું ચાર સ્થાનકમાં અવતરણ કરતાં સૂત્રકાર કહે છેचउहि ठाणेहिं हासुप्पत्ती सिता, तंजहा-पासित्ता, भासेत्ता, सुणेत्ता, संभरेत्ता ।। सू० २६९।। चठव्विहे अंतरे पन्नत्ते, तंजहा—कद्वंतरे, पम्हंतरे, लोहंतरे, पत्थरंतरे। एवामेव इथिए वा पुरिसस्स वा चउविहे अंतरे पन्नत्ते, तंजहा–कटुंतरसमाणे, पम्हंतरसमाणे, लोहंतरसमाणे, पत्थरंतरसमाणे ॥सू० २७०।। – 333
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy