________________
३ स्थानकाध्ययने उद्देशः २ पुरुषप्रकार वर्णनम् १६०-१६१ सूत्रे
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ પૂર્વે જે ઉપસ્થિત થયેલ હોય તે પૂર્વે ઉપસ્થિત એવો પ્રાચીન (જૂનો) મુનિ, તેને વિષે કરણના જય માટે-તપ વગેરે માટે જઘન્ય ભૂમિ (સાત અહોરાત્રની) હોય છે. અહિં આ ભાવના જાણવી. જે પહેલાં દીક્ષા લઈને પછીથી દીક્ષાને છોડનાર, તે ફરીથી પ્રવ્રજ્યાને સ્વીકારતો થકો સાતમે દિવસે ઉપસ્થાપના કરવા યોગ્ય છે. તેને તેટલા દિવસો વડે પૂર્વની વીસરેલી સમાચારીનું કરવું સરળતાથી થાય છે, આ જઘન્ય ભૂમિ છે. અલ્પબુદ્ધિવાળા અને અશ્રદ્ધાળુને આશ્રયી છ માસની ઉત્કૃષ્ટ ભૂમિ હોય છે. એવી જ રીતે ન ભણેલ અને અશ્રદ્ધાળુને ચાર માસની મધ્યમભૂમિ હોય છે. ભાવિક-શ્રદ્ધાળુ અને બુદ્ધિમાનને પણ કરણજયને માટે મધ્યમભૂમિ હોય છે. (૮૧-૮૨)
શૈક્ષ્યનો પ્રતિપક્ષી સ્થવિર હોય છે, માટે સ્થવિરભૂમિનું નિરૂપણ કરવા માટે કહે છે-'તો થેરે' રૂત્વરિત સુગમ છે. વિશેષ કહે છે કે-સ્થવિર-વૃદ્ધ, તેની જે ભૂમિઓ-પદવીઓ, તે સ્થવિરભૂમિઓ. જાતિ-જન્મ, મૃત-આગમ અને પર્યાયપ્રવ્રયા આ ત્રણ વડે જે સ્થવિરો-વૃદ્ધો તે જાતિસ્થવિર વગેરે છે. અહિં ભૂમિકા અને ભૂમિકાવાળાના અભેદથી જ ઉપન્યાસ (કહેલ) છે. અન્યથા ભૂમિકા ઉદિષ્ટા-જે ઉદેશ કરાયેલી ભૂમિકા છે તે જ કહેવા યોગ્ય થાય. આ ત્રણેનું ક્રમથી અનુકંપા
એ જેથી વ્યવહાર (સૂત્રોમાં કહ્યું છે કે – आहारे उवही सेज्जा, संथारे खेत्तसंकमे । किइच्छंदाणुवत्तीहि, अणुकंपइ थेरगं ॥८३।। [व्यव० १०/४५९९]
આહારમાં, ઉપધિમાં, શય્યામાં (વસતિમાં), સંસ્તારકમાં, ક્ષેત્રસંક્રમવિહારમાં કૃતિકર્મ એટલે વંદન કરવું અને છંદોનુવર્તન એટલે આજ્ઞા પ્રમાણે વર્તવું ઇત્યાદિ વડે જાતિસ્થવિરને વિષે અનુકંપા (ભક્તિ) કરવી. (૮૩) उद्याणासणदाणाई, जोगाहारप्पसंसणा । नीयसेज्जाइ निद्देसवत्तित्ते पूयए सुयं ।।८४॥ [व्यव० १०/४६००]
શ્રુતસ્થવિર આવે ત્યારે ઊભા થવું, આસન દેવું, આદિ શબ્દથી પ્રમાર્જનાદિ ગ્રહણ કરવું, યોગ્ય આહાર દેવો, સમક્ષ અથવા પરોક્ષ પ્રશંસા કરવી, તેનાથી નીચેની શયામાં રહેવું, તેઓની આજ્ઞામાં વર્તવું આવી રીતે શ્રુતસ્થવિરની પૂજા કરવી. (૮૪) उवाणं वंदणं चेव, गहणं दंडगस्स य । अगुरुणो वि य णिद्देसे, तइयाए पवत्तए ॥८५।। [व्यव० १०/४६०१ त्ति]
પર્યાયસ્થવિર આવે ત્યારે ઊભા થવું, વંદન કરવું, દાંડાનું ગ્રહણ કરવું ઇત્યાદિ ગુરુના નિર્દેશ (આજ્ઞા) સિવાય પણ પ્રવર્તવું. (૮૫) I/૧૫૯
પુરુષ પ્રકારરૂપ સ્થવિરો કહ્યા તેથી તે પુરુષના અધિકારથી હવે પુરુષના પ્રકારોને કહે છે. તો પુરત નાયા.પન્ના, રંગદ્દા–સુમન, કુમળે, નોસુનો નોમને () તમો પુતિનાયા પત્ર, સંનહીંगंता णामेगे सुमणे भवति, गंता णामेगे दुम्मणे भवति, गंता णामेगे णोसुमणे णोदुम्मणे भवति (२)। तओ पुरिसजाया पन्नत्ता, तंजहा-जामीतेगे सुमणे भवति, जामीतेगे दुम्मणे भवति, जामीतेगे णोसुमणे-णोदुम्मणे भवति (३)। एवं जाइस्सामीतेगे सुमणे भवति ३ (४)। तओ पुरिसजाया पन्नत्ता, तंजहा–अगंता णामेगे सुमणे भवति ३ (५)। तओ पुरिसजाया पन्नत्ता, तंजहा–ण जामि एगे सुमणे भवति ३ (६)। तओ पुरिसजाया पन्नत्ता, तंजहा–ण जाइस्सामि एगे सुमणे भवति ३ (७)। एवं आगंता णामेगे सुमणे भवति ३ (८)। एमितेगे सुमणे भवति ३, एस्सामीति एगे सुमणे भवति ३। एवं एएणं अभिलावेणं
गंता य अर्गता (य) १, आगंता खलु तथा अणागंता २ । चिट्ठित्तमचिद्वित्ता ३, णिसितित्ता चेव नो चेव ४ ॥१॥ हंता य अहंता य ५, छिंदित्ता खलु तहा अच्छिंदित्ता ६ । बूतित्ता अबूतित्ता ७, भासित्ता चेव णो चेव ८ ॥२॥
209