SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ I ३ स्थानकाध्ययने उद्देशः १ लेश्या वर्णनम् १३२ सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ મધ્યમાં જે દ્વીપો છે તે અંતરદ્વીપો, અને તે દ્વીપોમાં જે ઉત્પન્ન થયેલા તે આંતરદ્વીપ અથવા આંતરદ્વીપિકો જાણવા. ૧૩l. વિશેષથી ત્રિવિધપણું કહીને સામાન્યથી તિર્યંચોનું ત્રિવિધપણું કહે છે–'તિવિ' ત્યાદિ સુગમ છે. I૧૩૧ સ્ત્રી વગેરેની પરિણતિ જીવોને વેશ્યાના કારણથી થાય છે, વેશ્યાઓ સ્ત્રી વગેરેની પરિણતિનું બંધન કરનાર કર્મનું કારણપણું હોવાથી નારક વગેરે પદોને વિષે લેશ્યાઓનું ત્રણ સ્થાનકના અવતાર વડે નિરૂપણ કરતાં કહે છે કેनेरइयाणं तओ लेसाओ पन्नत्ताओ,तंजहा–कण्हलेसा, नीललेसा,काउलेसा १। असुरकुमाराणं तओ लेसाओ संकिलिट्ठाओ पन्नत्ताओ, तंजहा–कण्हलेसा, नीललेसा, काउलेसा २। एवं जाव थणियकुमाराणं ११, एवं पुढविकाइयाणं १२, आउ-वणस्सतिकाइयाण वि १३-१४। तेउकाइयाणं १५, वाउकाइयाणं १६, बेंदियाणं १७, तेइंदियाणं १८, चउरिदिआण वि १९, तओ लेस्सा जहा नेरइयाणं (१)। पंचिंदियतिरिक्खजोणियाणं तओ लेसाओ संकिलिट्ठाओ पन्नत्ताओ, तंजहा–कण्हलेसा, नीललेसा, काउलेसा २०। पंचिंदियतिरिक्खजोणियाणं तओ लेसाओ असंकिलिट्ठाओ पन्नत्ताओ, तंजहा-तेउलेसा, पम्हलेसा,सुक्कलेसा २१, एवं मणुस्साण वि २२ । वाणमंतराणं जहा असुरकुमाराणं २३। वेमाणियाणं तओ लेस्साओ पन्नत्ताओ, तंजहा-तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा २४ ।। सू० १३२।। (મૂળ) નરયિકોને ત્રણ વેશ્યાઓ કહેલી છે, તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા ૧, અસુરકુમારોને ત્રણ વેશ્યાઓ સંક્લિષ્ટ (માઠી) કહેલી છે, તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા ૨, એવી રીતે યાવત્ સ્વનિતકુમારોને ત્રણ વેશ્યાઓ સંક્લિષ્ટ કહેલી છે ૧૧, એ જ પ્રમાણે પૃથ્વીકાયિકોને ૧૨, અકાયિકોને ૧૩ અને વનસ્પતિકાયિકોને ત્રણ સંક્લિષ્ટ લેક્ષાઓ કહેલી છે ૧૪, તેઉકાયિકોને ૧૫, વાયુકાયિકોને ૧૬, બોઈદ્રિયોને ૧૭, ઇંદ્રિયોને ૧૮ અને ચઉરિદ્રિયોને ૧૯ નરયિકોની માફક ત્રણ લેશ્યાઓ કહેલી છે (૧), પંચેદ્રિયતિયોનિકોને ત્રણ લેશ્યા સંક્લિષ્ટ (અશુભ) કહેલી છે, તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા ૨૦, પંચેદ્રિયતિર્યંચયોનિકોને ત્રણ વેશ્યા અસંક્લિષ્ટ (સારી) કહેલી છે, તે આ પ્રમાણે–તેજોવેશ્યા, પાલેશ્યા અને શુક્લતેશ્યા ૨૧, એવી રીતે મનુષ્યોને પણ ત્રણ સંક્લિષ્ટ અને ત્રણ અસંક્લિષ્ટ જાણવી ૨૨, વ્યંતરોને, અસુરકુમારોની જેમ ત્રણ (સંક્લિષ્ટ) લેગ્યા જાણવી ૨૩, વૈમાનિકોને ત્રણ લેશ્યા કહેલી છે, તે આ પ્રમાણે–તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લતેશ્યા./૧૩૨ (ટી) અનેરૂયા'નિત્યાવિ દંડકસૂત્ર સુગમ છે, વિશેષ કહે છે કે–અનેરા તમો નેસ્સામો’ ત્તિઆ (કૃષ્ણાદિ) ત્રણ લેશ્યાઓનો જ સદ્ભાવ હોવાથી વિશેષણ રહિત કહેલ છે ૧, અસુરકુમારોને ચાર લેશ્યાનો સદ્ભાવ હોવાથી “સંક્લિષ્ટ' એ વિશેષ કહેલ છે. તેઓને ચોથી તેજોલેશ્યા હોય છે, પરંતુ તે સંક્લિષ્ટ પરિણામવાળી નથી ૨-૧૧, પૃથ્વી વગેરે (ત્રણ)ને વિષે અસુરકુમારના સૂત્રમાં કહેલ અર્થનો અંતિદેશ કરવાપૂર્વક કહે છે—'વં પુઠવી'ત્યાદ્રિ પૃથ્વી, અપુ અને વનસ્પતિને વિષે દેવના ઉત્પાદનો સંભવ હોવાથી ચોથી તેજોલેશ્યા છે. આ કારણથી વિશેષણ સહિત વેશ્યાનું કથન અતિદેશ કરાયેલ છે ૧૨૧૪, તેજસુ, વાયુ, દ્વિદ્રિય, ત્રીદ્રિય અને ચતુરિંદ્રિયને વિષે તો દેવની ઉત્પત્તિ ન હોવાને અંગે તેજોલેશ્યાનો અભાવ હોવાથી વિશેષણ રહિત કહેલ છે. આ જ કારણથી કહે છે–'તો' રૂત્યાદિ ૧૫-૧૯, પંચેંદ્રિયતિર્યો અને મનુષ્યોને છ વેશ્યા પણ છે. આ કારણથી સંક્લિષ્ટ અને અસંક્લિષ્ટ વિશેષણથી ચાર સૂત્ર કહેલ છે. વિશેષ એ કે–અતિદેશ વડે કહેલ મનુષ્યસૂત્રમાં જાણવી. વ્યંતરના સૂત્રમાં સંક્લિષ્ટ વેશ્યાઓ કહેવી. આ કારણથી જ કહેલું છે–વાસંતરે’ ત્યા૦િ ૨૦-૨૩, વૈમાનિકસૂત્ર વિશેષણ રહિત જ છે, કારણ કે ત્રણ અસંક્લિષ્ટ (લેશ્યા)નો જ સદ્ભાવ હોવાથી નિષેધ કરવાયોગ્યના અભાવ વડે વિશેષણનો સંબંધ નથી ૨૪. ll૧૩૨ . 183
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy