________________
२ स्थानकाध्ययने उद्देशः ३ हृदादिस्वरूपम् ८८ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
વેવ રે
जंबूमदरस्स उत्तरेणं रम्मए वासे दो पवायदहा पन्नत्ता, [तंजहा]-बहु[समतुल्ला जाव] नरकंतप्पवायदहे चेव णारीकंतप्पवायद्दहे चेव। एवं हेरनवते वासे दो पवायदहा पन्नत्ता, [तंजहा]-बहु[समतुल्ला जाव] सुवन्नकूलप्पवायद्दहे चेव रुप्पकूलप्पवायदहे चेव। जंबूमंदरउत्तरेणं एरवए वासे दो पवायदहा पन्नत्ता बहुसमतुल्ला] जाव रत्तप्पवायदहे चेव रत्तावइप्पवायदहे વેવા जंबूमंदरदाहिणेणं भरहे वासे दो महानईओ पन्नत्ताओ, बहु[समतुल्ला] जाव गंगा चेव सिंधू चेव। एवं जधा पवातद्दहा एवं णईओ भाणियव्वाओ, जाव एरवए वासे दो महानईओ पन्नत्ताओ बहुसमतुल्लाओ जाव रत्ता चेव રવતી વેવ ૪ | સૂ૦ ૮૮ - (મૂળ) જંબૂદ્વીપના મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાએ ચુલહિમાવાન અને શિખરી વર્ષધર પર્વતને વિષે બે મહાદ્રહ
કહ્યા છે, તે આ પ્રમાણે—બહુસમતુલ્ય, અવિશેષ, નાના–રહિત અને એક બીજાને ઉલ્લંઘન કરતા નથી તેમજ લંબાઈ, પહોળાઈ ઊંડાઈ, સંડાણ અને પરિધિ વડે સમાન છે. તે દ્રહના નામ–પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ. તે બે દ્રહમાં બે દેવીઓ, મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિ (આયુષ્ય)વાળી વસે છે. તે દેવીઓના નામ–શ્રીદેવી અને લક્ષ્મીદેવી. એવી રીતે મહાહિમાવાન અને કુમી વર્ષધર પર્વતને વિષે બે મોટા દ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે—બહુસમતુલ્ય યાવત્ પૂર્વની માફક કહેવું. તે બે દ્રહના નામ–મહાપદ્મદ્રહ અને મહાપુંડરીકદ્રહ, અને ત્યાં તેની લ્હી અને બુદ્ધિ નામની અધિષ્ઠાત્રી દેવીઓ વસે છે. એ જ પ્રમાણે નિષધ અને નીલવંત પર્વતને વિષે તિબિંછિ અને કેશરી નામે બે દ્રહ છે અને ધૃતિ અને કીર્તિ નામની તેની અધિષ્ઠાત્રી દેવીઓ છે (૧), જંબૂદ્વીપના મેરુપર્વતની દક્ષિણ દિશાએ મહાહિમવંત વર્ષધર પર્વતના મહાપદ્મદ્રહથી બે મહાનદી નીકળે છે, તેના નામ-રોહિતા અને હરિકાંતા. એવી રીતે નિષધ વર્ષધર પર્વતના તિગિંછિ દ્રઢથી બે મહાનદી નીકળે છે, તેના નામ–હરિતું અને શીતોદા. જંબૂદ્વીપના મેરુપર્વતની ઉત્તર દિશાએ નીલવાન વર્ષધર પર્વતના કેસરીદ્રહથી બે મહાનદી નીકળે છે, તેના નામ-સીતા અને નારીકાન્તા. એ પ્રમાણે રુકમી વર્ષધર પર્વતના મહાપુંડરીકદ્રહથી બે મહાનદી નીકળે છે, તેના નામ-નરકાન્તા અને પ્યHલા છે (૨), જંબૂદ્વીપના મેરુપર્વતની દક્ષિણ દિશાએ ભરતક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, તે આ પ્રમાણે—બહુસમતુલ્ય, તેના
-ગંગાપ્રપાતદ્રહ અને સિંધુપ્રપાતદ્રહ છે. એ પ્રમાણે હિમવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે, તે બહુસમતુલ્ય છે, તેના નામ રોહિઝૂંપાતદ્રહ અને રોહિતાશાપ્રપાતદ્રહ છે. જંબૂદ્વીપના મેરુપર્વતની દક્ષિણ દિશાએ હરિવર્ષ ક્ષેત્રમાં બે પ્રપાતદ્રક (કુંડ) કહ્યા છે, તે બહુસમતુલ્ય છે. તેના નામ–હરિપ્રપાતદ્રહ અને હરિકાન્તાપ્રપાતદ્રહ છે. જંબુદ્વીપના ઉત્તર અને દક્ષિણ દિશાએ મહાવિદેહ ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહ્યા છે. બહુસમતુલ્ય યાવતું શીતાપ્રપાતદ્રહ અને શીતોદાપ્રપાતદ્રહ નામના છે (૩), જંબૂદ્વીપના મેરુપર્વતની ઉત્તર દિશાએ રમ્યફવર્ષક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહેલ છે, તે બહુસમતુલ્ય યાવત્ પૂર્વની માફક કહેવું. તેના નામ–નરકાત્તાપ્રપાતદ્રહ અને નારીકાંતાપ્રપાતદ્રહ છે. એવી રીતે હૈરણ્યવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહેલ છે, તે બહુસમતુલ્ય, યાવત્ પૂર્વની માફક. તેના નામ–સુવર્ણકૂલાપ્રપાતદ્રહ અને રૂધ્યકૂલપ્રપાતદ્રહ છે. જંબૂદ્વીપના મેરુપર્વતની ઉત્તર દિશાએ ઐરવત ક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ કહેલ છે, બહુસમતુલ્ય થાવત્ પૂર્વની માફક. તેના નામ-રક્તાપ્રપાતદ્રહ અને રક્તવતીપ્રપાતદ્રહ છે. જંબૂદ્વીપના મેરુપર્વતની દક્ષિણ દિશાએ
ભરતક્ષેત્રમાં બે મહાનદી કહેલ છે. તે બહુસમતુલ્ય યાવત્ રક્તા અને રક્તવતી નામની છે (૪). ૮૮ (ટી) અનંતૂ' રૂત્યારે અહિં હિમવાન આદિ છ વર્ષધર પર્વતોને વિષે છ જ દ્રહો છે, તે આ–
- - 113