________________
२ स्थानकाध्ययने उद्देश २ समुद्घातवैक्रियेतरतोऽवधिः देशसर्वतः शब्दाद्या ८० सूत्रम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ નહિ, પણ એકેંદ્રિય અને વિકલૈંદ્રિયોને વર્જીને અસુર વગેરે પંચેદ્રિયો કહ્યા, કારણ કે એકૅક્રિયાદિની તો બાવીશ હજાર વર્ષ વગેરે સંખ્યાતકાલની સ્થિતિ છે. પંચેંદ્રિયો પણ શું બધા ય કહ્યા? આ શંકાનો જવાબ આપે છે કે એમ નહિં, ફક્ત વ્યંતર પર્યત (નરકથી વ્યંતર સુધીના પંચેદ્રિયો), એઓ જ ઉભય સ્થિતિવાળા (સંખ્યાત અને અસંખ્યાતકાળની સ્થિતિવાળા) હોય છે.
જ્યોતિષ્ક અને વૈમાનિકો તો અસંખ્યાતકાળની સ્થિતિવાળા જ હોય છે (૧૩), બોધિદંડકમાં બોધિ-જૈનધર્મની પ્રાપ્તિ સુલભ છે જેઓને તે સુલભબોધિકો, અને જૈનધર્મની પ્રાપ્તિ દુર્લભ છે જેઓને તે દુર્લભબોવિકો (૧૪), પાકિદંડકમાં શુક્લવિશુદ્ધપણાથી જે પક્ષસ્વીકાર તે શુક્લપક્ષ, તે વડે જે વિચરે છે તે શુક્લપાક્ષિકો. શુક્લપણું તો ક્રિયાવાદીપણાએ છે. કહ્યું છે
-किरियावाई भव्वे णो अभव्वे सुक्कपक्खिए णो किण्हपक्खिए-यावही भव्य सोय छे, ५९। समय होता नथी, (તેમ) શુક્લપાક્ષિક હોય છે પણ કૃષ્ણપાક્ષિક હોતા નથી. અથવા શુક્લોનો-આસ્તિકપણાએ વિશુદ્ધોનો, જે પક્ષ-સમૂહ તે શુક્લપક્ષ, તેમાં થયેલા તે શુક્લપાક્ષિકો, અને તેનાથી વિપરીત પક્ષવાળા તે કૃષ્ણપાલિકો (૧૫), ચરમદંડકમાં જેઓને તે નારકાદિ છેલ્લો ભવ હોય અર્થાત્ ફરીથી તે નારકાદિમાં ઉત્પન્ન નહિં થાય, કારણ કે મોક્ષે જવાથી તે ચરમ કહેવાય છે અને બીજા એટલે જેને ફરીથી નારકાદિમાં ઉપજવું છે તે અચરમ કહેવાય છે (૧૬). એવી રીતે શરૂઆતથી અઢાર દંડકો કહેવાયા. ७८॥
પૂર્વના સૂત્રમાં વૈમાનિકો ચરમ અને અચરમપણાએ કહેવાયા, તેઓ અવધિ વડે અધોલોક વગેરેને જાણે છે, તેથી તેના જાણવામાં આવતાં જીવના બે પ્રકાર વર્ણવે છે– दोहिं ठाणेहिं आया अहेलोगं जाणइ पासइ, तंजहा-समोहतेणं चेव अप्पाणेणं आया अहेलोगं जाणइ पासइ, असमोहतेणंचेव अप्पाणेणं आया अहेलोगं जाणइ पासइ, आधोहि समोहतासमोहतेणंचेव अप्पाणेणं आया अहेलोगं जाणइ पासइ १। एवं तिरियलोगं २, उड्डलोगं ३, केवलकप्पं लोगं ४ ।। दोहिं ठाणेहिं आया अधोलोगं जाणइ पासइ, तंजहा-विउव्वितेण चेव अप्पाणेणं आता अधोलोगं जाणइ पासइ, अविउवितेणं चेव अप्पाणेणं आता अधोलोगं जाणइ पासइ, आहोधि विउब्वियाविउव्वितेण चेव अप्पाणेणं आता अधोलोगं जाणइ पासइ १। एवं तिरियलोगं २, उड्डलोगं ३, केवलकप्पं लोगं ४ । दोहिं ठाणेहिं आया सद्दाइं सुणेइ, तंजहा–देसेण वि आया सद्दाइंसुणेइ, सव्वेण वि आया सद्दाइं सुणेइ १, एवं .रूवाई पासइ २, गंधाई अग्घाति ३, रसाइं आसादेति ४, फासाइं पडिसंवेदेति ५। दोहिं ठाणेहिं आया ओभासइ, तंजहा–देसेण वि आया ओभासइ,सव्वेण वि आया ओभासति । एवं पभासति २, विकुव्वति ३, परियारेति ४, भासं भासति ५, आहारेति ६, परिणामेति ७, वेदेति ८, निज्जरेति ९ । दोहिं ठाणेहिं देवे सद्दाइं सुणेइ, तंजहा–देसेण वि देवे सद्दाइं सुणेति, सव्वेण वि देवे सद्दाइं सुणेइ १, जाव निज्जरेति १४ । मरुया देवा दुविहा पन्नत्ता, तंजहा–एगसरीरी चेव बिसरीरी चेव १, एवं किन्नरा २, किंपुरिसा ३, गंधव्वा ४, णागकुमारा ५, सुवनकुमारा ६, अग्गिकुमारा ७, वायुकुमारा ८। देवा दुविहा पन्नत्ता, तंजहा–एगसरीरी चेव बिसरीरी चेव ॥ सू०८०॥
।। बिट्ठाणस्स बीओ उद्देसओ सम्मत्तो २ - २ ।। (મૂળ) બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે–દેખે છે, તે આ પ્રમાણે—સમુદ્ધાત કરવારૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને તે જાણે છે–દેખે છે, સમુદ્યાત ન કરવારૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે-દખે છે. યથાઅવધિજ્ઞાની સમુદ્યાત