________________
E
E
It
દશવૈકાલિકસૂર ભાગ-૩
હરિ અધ્ય. ૫.૧ સૂત્ર-૩૩,૩૪ છે. ટીકાર્થ ? એ પ્રમાણે પાણીથી ભીનાં હાથથી, સસ્નિગ્ધ હાથથી કે, સરજકણાથથી, તે માટીવાળા હાથથી, ઉષવાળા હાથથી વહોરાવે તો એનો નિષેધ કરવો. એમાં ટપકતાં * પાણીનાં ટીપાંઓથી યુક્ત હોય ઉદકાઢું.
કંઈકપાણીવાળો હાથ સસ્નિગ્ધ. સચિત્તમાટીની રજથી વ્યાપેલો હાથ સરજસ્ક.
કાદવવાળો હાથ મૃગત. એ રીતે ઉષ વગેરેમાં પણ જોડવું. આ સૂત્રો આટલા જ છે. માત્ર ઊષ એટલે ધૂળ સ્વરૂપ જે ખાર, તે વાળો હાથ...
હરિતાલ, હિંગળો, મન:શિલા એ પૃત્વીઓ છે. જુદા જુદા વર્ગોને અનુસાર આ "" ભેદો છે.
અંજન એટલે રસાંજન વગેરે. લવણ એટલે સમુદ્ર સંબંધી મીઠું વગેરે. ઐરિકા એટલે એક પ્રકારની ધાતુ વર્ણિકા એટલે પીળી માટી. જૈતિકા એટલે સફેદ માટી સૌરાષ્ટ્રિકા એટલે તુવેરિકા
પિષ્ટ એટલે ચોખાનો કાચો ભુક્કો-લોટ. નિ કુક્કસ એ પ્રતીત છે. (દાણાદાર લોટ - જેમાં બીજ જેવા ભાગો રહી જવાથી જ તે મિશ્રતા સંભવે.) જા જૈન એટલે ઉપર દર્શાવેલી વસ્તુવાળા હાથથી (વહોરાવે તો ન કલ્પ.... એમના જ સમજવું). ના ઉત્કૃષ્ટ શબ્દથી કાલિંગડા, તુંબડા, કાકડી, ફલ વગેરેને શસ્ત્રથી કરાયેલા નાના નાના ના ૧ ટુકડા કહેવાય છે. અથવા તો ખાંડણીમાં ખંડાયેલો આમલી વગેરેના પાંદડાઓનો સમૂહ.
અસંસૃષ્ટ એટલે વ્યંજન-શાકાદિથી નહિ લેપાયેલ છેસંસ્કૃષ્ટ એટલે વ્યંજન વગેરેથી લેપાયેલો હાથ.
(પ્રશ્ન : આમાં ઉત્કૃષ્ટ શબ્દ સુધી તો બધી સચિત્તવસ્તુઓની વાત છે, એટલે એમાં | છે તો એમ સમજી લેવાય કે એ સચિત્તવસ્તુવાળા હાથથી વહોરાવે તો એ આપણને ન ચાલે. * આ પણ અસંતૃષ્ટ અને સંસૃષ્ટમાં શું કરવાનું ? એમાં કોઈ સચિત્તાદિની વાત લખી નથી...)
ક
=
| F
=
_
૯૯