________________
:
અમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જિ . અધ્ય. ૮ સૂત્ર-૫૪-૫૫ - ક ) 'से' इति तामेवंभूतां क्रोधाल्लोभाद्भयाद्धासाद्वा, मानप्रेमादीनामुपलक्षणमेतत्, 'मानवः' (;
पुमान् साधुर्न हसन्नपि गिरं वदेत्, प्रभूतकर्मबन्धहेतुत्वादिति सूत्रार्थः ॥५४॥ | ટીકાર્થ : આ ગામ સારું હણાયું એવા પ્રકારની વાણી સાવઘનું અનુમોદન કરનારી છે | છે. તથા આ આ પ્રમાણે જ છે એ વાણી અવધારણી છે અથવા તો સંશયને ઉત્પન્ન , કરાવનારી વાણી અવધારણી જાણવી. તથા જે ભાષા પરોપઘાતિની છે... જેમકે માંસ અદોષ માટે છે, એટલે કે માંસ ખાવામાં કોઈ જ દોષ નથી.
તો આવા પ્રકારની તે ભાષાને પુરુષ સાધુ હસતાં હસતાં પણ ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી ન બોલે. અહીં ક્રોધાદિ એ માન, પ્રેમાદિનું ઉપલક્ષણ છે. | (અંદરના ક્રોધથી બહાર હસતાં હસતાં, અંદરના અહંકારની બહાર હસતાં હસતાં... અંદર હાસ્યભાવથી બહાર હસતાં હસતાં બોલે... એ ન ચાલે...)
આવી ભાષા પુષ્કળ કર્મબંધનું કારણ હોવાથી ન બોલવી. वाक्यशुद्धिफलमाहसवक्कसुद्धि समुपेहिआ मुणी, गिरं च दुटुं परिवज्जए सया। मिअं अदुडे (टुं) अणुवीइ भासए, सयाण मज्झे लहई पसंसणं ॥५५॥ વાક્યશુદ્ધિના ફલને કહે છે.
ગા.૫૫ સુવાક્યશુદ્ધિને સમ્યગું જોઈને મુનિ સદા દુષ્ટવાણીને વર્ષે. મિત, અષ્ટ જિ | વિચારીને બોલે. સજ્જનોની મધ્યમાં પ્રશંસા પામે. _ 'सवक्क 'त्ति सूत्रं, सद्वाक्यशुद्धि स्ववाक्यशुद्धि वा सवाक्यशुद्धि वा, सती શોમાં, સ્વાત્મિીયાં, તે રૂતિ વી, વીવેચશુદ્ધિ it' વૃદ્વ નિઃ' સાધુ: गिरं तु दुष्टां' यथोक्तलक्षणां परिवर्जयेत् सदा, किंतु 'मितं' स्वरतः परिमाणतश्च, 'अदुष्टं ना देशकालोपपन्नादि 'अनुविचिन्त्य' पर्यालोच्य भाषमाणः सन् ‘सतां' साधूनां मध्ये 'लभते प्रशंसनं' प्राप्नोति प्रशंसामिति सूत्रार्थः ॥५५॥
- ટીકાર્થ : સવર્ણદ્ધિ ગાથામાં લખેલું છે. સંસ્કૃતમાં એ ત્રણ રીતે ખુલે. (૧) * સદ્વાક્યશુદ્ધિ (૨) સ્વવાક્યશુદ્ધિ (૩) સવાક્યશુદ્ધિ.
(૧) સદ્વાક્યશુદ્ધિ = સારી વાક્યશુદ્ધિ. (૨) સ્વવાક્યશુદ્ધિ = પોતાની વાક્યશુદ્ધિ.
' -
=
=
5 E
=
=
F
=
* * ૯ કડક