________________
* *
*
*
, ૫
4
મિ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
હા અદય. ૭ સૂત્ર-૬-૭ નષ્ટ ગા.૬-૭ તેથી “જશું, કહીશું, અમારું અમુક થશે, હું કરીશ, આ કરશે” આ વગેરે (હું જે ભાષા ભવિષ્યકાલમાં શંકાવાળી છે કે વર્તમાન કે ભૂતઅર્થમાં શંકાવાળી છે, તેને પણ ધીરપુરુષ વર્જ. _ 'तम्ह'त्ति सूत्रं, यस्माद्वितथं तथामूर्त्यपि वस्त्वङ्गीकृत्य भाषमाणो बद्ध्यते तस्माद्गमिष्याम एव श्व इतोऽन्यत्र, वक्ष्याम एव श्वस्तत्तदौषधनिमित्तमिति, अमुकं वा नः कार्यं वसत्यादि भविष्यत्येव अहं चेदं लोचादि करिष्यामि नियमेन, एष वा साधुरस्माकं विश्रामणादि करिष्यत्येवेति सूत्रार्थः ॥ ६ ॥ एवमाइ'त्ति सूत्रम्, एवमाद्या तु या भाषा, आदिशब्दात् पुस्तकं ते दास्याम्येवेत्येवमादिपरिग्रहः, 'एष्यत्काले' भविष्यत्कालविषया, बहुविघ्नत्वात् मुहूर्तादीनां 'शङ्किता' किमिदमितथमेव भविष्यत्युतान्यथेत्यनिश्चितगोचरा, तथा साम्प्रतातीतार्थयोरपि या शङ्किता, साम्प्रतार्थे स्त्रीपुरुषाविनिश्चये एष पुरुष इति, अतीतार्थेऽप्येवमेव बलीवर्दतत्स्त्र्याद्यनिश्चये तदाऽत्र गौरस्माभिर्दृष्ट इति । याप्येवंभूता भाषा शङ्किता तामपि धीरो विवर्जयेत्, तत्तथाभावनिश्चयाभावेन व्यभिचारतो | मृषात्वोपपत्तेः, विघ्नतोऽगमनादौ गृहस्थमध्ये लाघवादिप्रसङ्गात्, सर्वमेव सावसरं । वक्तव्यमिति सूत्रार्थः ॥७॥
ટીકાર્થ જેથી વિતથ તથા મૂર્તિ એવી પણ વસ્તુની અપેક્ષાએ બોલનારવ્યક્તિ બંધાય | છે, તેથી જ “આવતી કાલે અહીંથી અન્ય સ્થાને જઈશ જ”, “આવતીકાલે તે તે ઔષધના નો નિમિત્તને કહીશ જ,” “અમારું અમુક વસતિવગેરે કાર્ય થશે જ” “હું આ લોચાદિ કાર્યો જ ન અવશ્ય કરીશ”, “આ સાધુ અમારી સેવાદિ કરશે જ..... " શા આ વગેરે જે ભાષા છે (વિમાદ્રિ માં જે માઃિ પદ છે, તેનાથી “તને પુસ્તક શા મુ આપીશ જ” આ વગેરે ભાષાઓ લેવી.) કે જે ભાષાઓ ભવિષ્યકાલ સંબંધી છે. તે ભાષાઓ જ ના શંકાવાળી છે, અર્થાત્ “જે પ્રમાણે બોલાયું છે, એ પ્રમાણે જ થશે કે નહિ થાય ?” એમ |
એ ભાષાનો વિષય અનિશ્ચિત છે. T પ્રશ્ન : કેમ શંકિત છે ?
ઉત્તર : કેમકે મુહૂર્ત, પ્રહર, દિવસ, ક્ષણાદિ ઘણાં વિદનોવાળાં છે. એટલે વિનના | જ કારણે ભાષામાં કહેવાયેલો અર્થ સંપન્ન થાય કે ન પણ થાય. . એ ઉપરાંત જે ભાષા વર્તમાન અને ભૂતઅર્થમાં પણ શંકાવાળી હોય, જેમકે , વર્તમાનઅર્થમાં શંકાવાળી આ પ્રમાણે કે સામેની વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ? એનો નિશ્ચય
H.
=
=
= .