________________
દશવૈકાલિકસૂર ભાગ-૩ સારુ અદચ. છ નિયુક્તિ -૨૦૩ Dો છે. તેમાં
(૧) જનપદ સત્ય ? એટલે જુદા જુદા દેશની ભાષા રૂપ એવું પણ જે સત્ય T : વિરોધ વિના એ કજ અર્થની પ્રતીતિ કરાવવા અને એક જ અર્થનો વ્યવહાર | કરવામાટે સમર્થ હોય છે. દા.ત. પાણી રૂપી એક અર્થમાં કોંકણાદિ દેશોમાં પય, | | પિત્રુ, ૩, નીર વગેરે શબ્દો વપરાય છે. આ વાક્ય અદુષ્ટવિવક્ષાથી ઉત્પન્ન | થાય છે. એટલે કે વક્તા જુદા જુદા કોઈપણ શબ્દો બોલે છે, એમાં એના મનમાં
કોઈ ખરાબવિવક્ષા નથી. પાણીનાં બોધાદિ કરાવવાનો જ એનો ભાવ છે. એટલે | | | આ વાક્ય સત્ય કહેવાય. આ વાક્યો જુદા જુદા દેશોમાં ઈષ્ટઅર્થની પ્રતિપત્તિને = " $ બોધને ઉત્પન્ન કરનાર છે, માટે એ સત્ય કહેવાય. એ વાક્ય દ્વારા “આ પાણી છે : વગેરે બધો વ્યવહાર પ્રવર્તે છે. માટે એ સત્ય છે.
આ રીતે બાકીની નવ સત્ય ભાષામાં પણ આ હેતુઓ વિચારી લેવા.
(આશય એ છે કે એકમાણસ એક જગ્યાએ પાણી માટે પય: શબ્દ વાપરે અને R અન્ય દેશમાં જઈને પિત્રુ શબ્દ બોલે, તો કોઈક એમ કહે છે કે “આ મૃષા બોલે |
છે', પહેલાં તો એ પાણીને પય: કહેતો હતો. અહીં એ કેમ પિત્ર કહે છે ?” એના જે | સમાધાન રૂપે આ પદાર્થ દર્શાવ્યો છે કે આ બધા જ શબ્દો કોઈ દુષ્ટભાવથી બોલાતા |
નથી. દરેક સ્થાનમાં શ્રોતાઓને ઈષ્ટપદાર્થનો બોધ કરાવે જ છે અને એ શબ્દ જ પ્રમાણે બધો વ્યવહાર પ્રવર્તે જ છે. એટલે એ ભાષાને મૃષા ન કહેવાય પણ નિ | જનપદસત્ય કહેવાય.)
(૨) સંમતસત્ય : કુમુદ, કુવલય, ઉત્પલ અને તામરસે આ બધા પદાર્થો કાદવમાં ઉત્પન્ન થાય છે. એટલે એ બધામાં પંકોત્પત્તિ સમાન છે. આમ છતાં પણ ગોવાળવગેરેને પણ આ સંમત છે કે અરવિંદ = ઉત્પલ એ જ પંકજ કહેવાય. (પંજા ના રૂતિ પં જે કાદવમાંથી ઉત્પન્ન થાય તે પંકજ. આ પ્રમાણે તો ઉપરની બધી વસ્તુમાં પંકજ શબ્દ વાપરી શકાય. પણ એ નથી વપરાતો, માત્ર કમળમાં જ વપરાય છે. કેમકે બધાને એજ | સંમત છે.) | (૩) સ્થાપનાસત્ય : અક્ષરો અને મુદ્રાના વિન્યાસવગેરેમાં જેમ આ ભાષક, આ આ કાર્દાપણ, આ સો, આ હજાર... એ સ્થાપના સત્ય. (અહીં હજાર વસ્તુ નથી. પરંતુ જ - સદસ્વં એમ અક્ષરોનો વિન્યાસ કરેલો છે. એમ મુદ્રાનો વિન્યાસ કરેલો હોય. ૧૦૦૦ કિ એ એમ આંકડા લખેલા હોય તો એ પણ સ્થાપનાસત્ય કહેવાય છે.)
=
5
E
F
S
« ,