________________
*
*
-
મિ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૫.૧ નિયુક્તિ - ૨૩૫-૨૩૬૬ નિ. ૨૩૪ ગાથાર્થ ? તેનું નામ પિંડ અને એષણા એમ બે પદવાળું જાણવું. તેની ચાર . એ ચાર નિક્ષેપા વડે પ્રરૂપણા કરવી.
નિ. ૨૩૫ ગાથાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારનો પિંડ IST ' જાણવો. દ્રવ્યપિંડમાં ગોળ, ભાત વગેરે અને ભાવપિંડમાં ક્રોધાદિ ચાર.
__व्याख्या-पिण्डश्चैषणा च 'द्विपदं नाम तु' द्विपदमेव विशेषाभिधानं 'तस्य' न उक्तसंबन्धस्याध्ययनस्य ज्ञातव्यं, चतुश्चतुर्निक्षेपाभ्यां नामादिलक्षणाभ्यां प्ररूपणा 'तस्य' मो पदद्वयस्य कर्तव्येति गाथार्थः ॥ अधिकृतप्ररूपणामाह-नामस्थापनापिण्डो द्रव्ये भावे च को । भवति ज्ञातव्यः, पिण्डशब्दः प्रत्येकमभिसंबध्यते, नामस्थापने क्षुण्णे, द्रव्यपिण्डं त्वाह- गुडौदनादिः 'द्रव्य' मिति द्रव्यपिण्डः, भावे क्रोधादयस्चत्वारः पिण्डा इति गाथार्थः ॥
ટીકાર્થ : કહેવાયેલા સંબંધવાળા પાંચમા અધ્યયનનું નામ પિંડ અને એષણા એમ | બિ પદવાળું જ જાણવું. આ એનું વિશેષ નામ છે. (અધ્યયન એ એનું સામાન્ય નામ છે.) Iનામાદિ લક્ષણવાળા ચાર-ચાર નિક્ષેપાથી તે બે પદની પ્રરૂપણા કરવી. (બે ચતુષ્ક 1 # હોવાથી ચતુશ્રદુનિક્ષેપામ્યાં. એમ દ્વિવચનનો પ્રયોગ કરેલો છે.)
અધિકૃતની = જેનો અધિકાર ચાલે છે તેની = પદયના નિક્ષેપની પ્રરૂપણાને કહે
E
45
=
ક
D
E
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે પિંડ છે. પિંડશબ્દ દરેકની સાથે જોડવો. એમાં નામ, સ્થાપના એ પિંડ પ્રસિદ્ધ છે. દ્રવ્યપિંડ બતાવે છે. ગોળ, ભાત વગેરે દ્રવ્યપિંડ છે. ભાવમાં તો ક્રોધાદિ ચાર એ પિંડ છે.
पिडि संघाए जम्हा ते उइया संघया य संसारे । संघाययंति जीवं कम्मेणट्टप्पगारेण य | | | રરૂદ્દા Fી. નિ. ૨૩૬ ગાથાર્થ : પિડુ ધાતુ સંઘાત અર્થમાં છે, જે કારણથી તે ક્રોધાદિ ઉદય | # પામેલા અને સંહત = ભેગા રહેલાં છતાં સંસારી જીવને આઠ પ્રકારના કર્મ સાથે જોડે છે કે છે. માટે તે પિંડ છે.) " अत्रैवान्वर्थमाह-'पिडि संघाते' धातुरिति शब्दवित्समयः, यस्मात्ते क्रोधादय ।