SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ * * * આ દશવૈકાલિકસૂર ભાગ-૩ અધ્ય. ૬ નિયુક્તિ-૨૫૯, ૨૬૦ છે. વ્યક્તિથી અનેકવિધ કુપ્યલક્ષણ છે. (બધી કઢાઈ કઢાઈજાતિ તરીકે એક... એવી જ 2 જાતિભેદથી પણ ઉપકરણો અનેકપ્રકારના છે. એ કઢાઈ વ્યક્તિગત રીતે લાખો પ્રકારની જ T... આમ વ્યક્તિથી પણ એના અનેક ભેદો પડે...) આ અનંતરોદિત અર્થ સામાન્યથી પધિ અને વિશેષથી ૬૪ પ્રકારનો કહેવાઈ ગયો કે જે દ્રવ્યાર્થ પ્રકૃતિમાં ઉપયોગી છે. उक्तोऽर्थः, साम्प्रतं काममाह - । कामो चउवीसविही संपत्तो खलु तहा असंपत्तो । संपत्तो चउदसहा दसहा पुण होअसंपत्तो * It 45 અર્થ કહેવાયો. હવે કામ કહે છે. નિ.૨૫૯ સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત કામ ચોવીસ પ્રકારે છે. સંપ્રાપ્ત ચૌદ પ્રકારે અને || - અસંપ્રાપ્ત દસ પ્રકારે છે. _ | व्याख्या - कामश्चतुर्विंशतिविधः ओघतः, संप्राप्तः खलु तथा असंप्राप्तो स्मै वक्ष्यमाणस्वरूपः, संप्राप्तः 'चतुर्दशधा'-चतुर्दशप्रकारः, दशधा पुनर्भवत्यसंप्राप्त इति | गाथासमासार्थः ॥ | ટીકાર્થ: કામના સામાન્યથી બે પ્રકાર છે. સંપ્રાપ્ત, અસંપ્રાપ્ત. એ બધાના પેટાભેદ નિ ન લઈએ, તો એ રીતે કામ સામાન્યથી ૨૪ પ્રકારનો છે. (શેષ સ્પષ્ટ જ છે.) આ ગાથાનો ને સંક્ષેપથી અર્થ કહ્યો. व्यासार्थं त्वाह, तत्राप्यल्पतरवक्तव्यत्वादसंप्राप्तमाह - तत्थ असंपत्तो अत्थो १ चिंता २ तह सद्ध ३ संसरणमेव ४ । विक्कवय ५ लज्जनासो ६ पमाय ७ उम्माय ८ तब्भावो ९ ॥२६०।। હવે વિસ્તારથી અર્થ કહે છે. તેમાં પણ સંપ્રાપ્તકામ કરતાં અસંપ્રાપ્તકામમાં ઓછું " કહેવાનું હોવાથી પહેલાં અસંપ્રાપ્તિનું કથન કરે છે. * નિ.૨૬૦ તેમાં અસંપ્રાપ્ત કામ આ પ્રમાણે છે. અર્થ, ચિંતા, શ્રદ્ધા, સંસ્મરણ, * | વિકલવતા, લજજાનાશ, પ્રમાદ, ઉન્માદ, તભાવ... व्याख्या - तत्रासंप्राप्तोऽयं कामः, 'अर्थे 'ति अर्थनमर्थः अदृष्टेऽपि विलयादौ, श्रुत्वा (हे 5 F F =
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy