________________
આ દશવૈકાલિકસૂગ ભાગ-૩ 25 જા | प्रथमो विरामः प्रथमो विरामः
-મુનિ રાજહંસવિજય છે અધ્યયન-૫ આ અધ્યયનમાં આખી ભિક્ષાચર્યાનું વર્ણન કરાયું છે. સાધુએ કયા કાળે ભિક્ષાર્થે જ જવું, કયા કાળે ન જવું, ભિક્ષાએ જતાં કેવી રીતે ચાલવું, કેવા ઘરોમાં ભિક્ષાર્થે જવું, ઘરમાં પ્રવેશતાં શું ધ્યાન રાખવું, કયા સ્થાનો દૂરથી જ છોડી દેવા, કયા સ્થાનોને વિશે | ન દષ્ટિ ન કરવી, કેવા દાયક પાસે ભિક્ષા ગ્રહણ કરવી, કેવા દાયક પાસે ભિક્ષા ગ્રહણ ન ના . કરવી, કેવી ભિક્ષા ગ્રહણ કરવી કહ્યું, કેવી ભિક્ષા ગ્રહણ કરવી ન કલ્પ, અકથ્ય દ્રવ્ય )
| વહોરાઈ ગયા બાદ શું કરવું, વહોરેલી ભિક્ષા કેવી રીતે ક્યાં વાપરવી, વગેરે ભિક્ષાચર્યા' આ સંબંધી તમામ બાબતો આ અધ્યયનમાં જણાવાયેલી છે.
અંતમાં જે સંયમી એષણાદિસંયમમાં અપ્રમાદિ વિગેરે છે તે સંયમી મૃત્યુ સમયે પણ ચારિત્રાને સાધે છે એમ જણાવવા દ્વારા એષણાદિ સંયમની મહત્તા | | દર્શાવી છે. ને આજે પણ આ અધ્યયનનાં સાધંત અધ્યયન બાદ ગોચરી ગ્રહણ કરવા જવાની | સંમતિ અપાય છે.
અધ્યયન-૬ આ અધ્યયનમાં રાજાદિ દ્વારા પૂછાયેલા આચારને વિસ્તારથી જણાવાયો છે. આ નિ [ રહી તેની કેટલીક ઝલકો : ૧૨ પ્રકારનો શ્રાવક ધર્મ અને ૧૦ પ્રકારનો સાધુધર્મ છે. , IT (નિ. ૨૪૬) આચાર જિનશાસનમાં છે. અન્યત્રી કપિલાદિ મતમાં નથી (ગા. ૫) : F" વતષકાદિ ૧૮ સ્થાનોમાંથી કોઈપણ સ્થાનને સેવતો સંયમી શ્રમણ ન બને. (નિ. ૨૬૭) " " દંતશુદ્ધિ માટેની સળી પણ સંયમી યાચ્યા વિના ગ્રહણ ન કરે. (ગા. ૧૩) અબ્રહ્મ પાપનું ન ના મૂળ છે. માટે સંયમી સ્ત્રી સાથે વાત કરવાદિને પણ વર્જ (ગા. ૧૬) સંનિધિ લોભસ્વરૂપ ના ય છે. વળી થોડી પણ સંનિધિ કરનાર ભાવથી સાધુ નથી બલ્ક ગૃહસ્થ છે. (માટે સંયમી જ | અલ્પ પણ સંનિધિ ન સેવે) (ગા. ૧૮) આસક્તિરહિત સાધુને વસ્ત્રાદિધારણ પરિગ્રહ થતો જ નથી કા.કે, મહર્ષિઓએ મૂચ્છ = રાગને જ પરિગ્રહ કહ્યો છે. (ગા. ૨૦) જેઓ નિત્યક ક્રીત-દેશિક-આહતપિંડાદિ ગ્રહણ કરે છે તેઓ તે પિંડની ઉત્પત્તિમાં થનાર જીવહિંસાની છે | અનુમતિ આપે છે (ગા. ૪૮) સંયમીને પલંગ, માંચડો વિગેરે પર બેસવું અનાચરિત છે. . '(ગા. પ૩) ગોચરી ગયેલ જે સાધુ ઘરમાં બેસવાની પ્રવૃત્તિ કરે છે તે મિથ્યાત્વરૂપી : આ ફલવાળા અનાચારને પામે છે. (ગા. પ૬) રોગી કે નિરોગી જે સંયમી સ્નાનને કરે છે