________________
*
*
- કાતિક ર મ -- અ
અયર સૂટ-૧૦ उट्ठिओ, सो ण उद्धेइ, रन्नो कहियं, रन्ना भणियं-सुवउ, चिरस्स य उठ्ठिओ पुच्छिओ य, ( " कहियं सव्वं, भणइ-जहा एगा देवी ण याणामि कयरावि, तओ राइणा भंडहत्थी ... काराविओ, भणियाओ-एयस्स अच्चणियं काऊणं ओलंडेह, तओ सव्वाहि ओलंडिओ, एगा णेच्छइ, भणइ य-अहं बीहेमि, तओ रन्ना उप्पलेण आहया, मुच्छिया पडिया, रन्ना जाणियं-एसा कारित्ति, भणियं चणेण-मत्तगयं आरुहंतीए भंडमयस्स गयस्स बीहीहि ।। तित्थ न मुच्छिय संकलाहया, एत्थ मच्छिय उप्पलाहया ॥१॥ तओ सरीरं जोइयं जाव | संकलापहारो दिट्ठो । तओ परुटेण रण्णा देवी मिठो हत्थी य तिण्णिवि छिनकडए। चडावियाणि, भणियो य मिठो-एत्थं वाहेहि हत्थि, दोहि य पासेहिं तर वे)लुग्गाहा उट्ठिया, जाव एमो पाओ आगासे ठविओ, जणो भणइ-किं एस तिरिओ जाणइ ?, एयाणि मारियव्वाणि, तहवि राया रोसं न मुयइ, जाव तिण्णि पाया आगासे कया, एगेण | ठिओ, लोगेण कओ अक्कन्दो-किमेयं हत्थियरयणं विणासिज्जई ?, रण्णा मिठो भणिओतरसि णियत्तेउं ?, भणइ-जइ दुयगाणंपि अभयं देसि, दिण्णं, तओ तेण अंकुसेण नियत्तिओ हस्थित्ति । दार्टान्तिकयोजना कृतैवेति सूत्रार्थः ॥१०॥
“અકૂશન ના ના” એ જે વાત કરી. એમાં ઉદાહરણ આ છે.
વસંતપુર નગર છે. તેમાં વાણિયાની એક પુત્રવધુ નદીમાં સ્નાન કરે છે. બીજો યુવાન તેને જોઈને બોલે છે કે “ઉત્તમ-શોભિત તરંગોવાળી આ નદી તને પુછે કે તે ' બરાબર સ્નાન કર્યું? અને આ નદીવૃક્ષો પણ સુસ્નાત પૂછે છે. હું તારા પગમાં પડેલો
| ત્યારે તે પ્રતિવચન બોલે છે કે “નદીનું કલ્યાણ થાઓ, જે નદીવૃક્ષો છે, તે ચિરકાળ
જીવો. સુસ્નાતની પૃચ્છા કરનારાઓનું પ્રિય કરવાને ઈચ્છું છું.” * તે યુવાન તે સ્ત્રીનાં ઘરને કે બારણાંને જાણતો નથી. તે સ્ત્રીની સાથે આવેલા નાના ના
છોકરાઓ વૃક્ષોને જોતાં ઉભા છે. યુવાને તેઓને ઘણાં બધા પુષ્પ, ફલો આપ્યા અને ૨ પૃચ્છા કરી કે “આ કોણ છે?” તેઓ કહે છે કે “અમુકની પુત્રવધુ છે” યુવાન તેણીનાં |
વિરહને સહન કરી શકતો નથી. તેથી પરિવ્રાજિકાની સેવા કરવા લાગ્યો. તેને ભિક્ષા , : આપી. ખુશ થયેલી તે કહે- “સેવાનું ફલ શું કરું? (આપું?)” તેણે કહ્યું કે “અમુકની : - પુત્રવધુને મારા માટે વાત કર.” પરિવ્રાજિકાએ જઈને કહ્યું કે આવા પ્રકારનાં કે
આ ગુણજાતિવાળો અમુક પુરુષ તારા માટે પૂછે છે.” વાસણો ધોતી તે પુત્રવધુએ ગુસ્સે થઈને તે Sમણીથી લેપાયેલા (ધૂળ-રાખાદિથી લેપાયેલા) હાથથી પરિવ્રાજિકાની પીઠ ઉપર ધબ્બો છે.