________________
3
-- -- --
હર દશવૈકાલિકસૂર ભાગ-૨ કિ . અય. ૨ સૂરા-૩ तिण्णि सुवन्नकोडीओ परिच्चत्ताओ, सच्चं सामि ! ठिओ लोगो पत्तीओ । तम्हा ॥ अत्थपरिहीणोऽवि संजमे ठिओ तिण्णि लोगसाराणि अग्गी उदयं महिलाओ य.
परिच्चयंतो चाइत्ति लब्भइ । कृतं प्रसङ्गेनेति सूत्रार्थः ॥३॥ - ટીકાર્ય : ૬ શબ્દ અવધારણ અર્થવાળો હોવાથી આ પ્રમાણે અર્થ કરવો કે ય પવ જે સારા, ઈષ્ટ, પ્રાપ્ત ભોગેને છોડી દે છે... તે ત્યાગી એમ કહેવાય છે.
' અહીં ભોગનાં બે વિશેષણો છે, કાન્ત અને પ્રિય એમાં કોઈક વસ્તુ કાન્ત = સારી | ન હોય તો પણ કોઈકને કોઈક બીજા કારણસર અપ્રિય હોય એ શક્ય છે, સ્થાનાંગસૂત્રમાં ન [ કહ્યું છે કે ચારસ્થાનોથી જીવ વિદ્યમાન ગુણોનો નાશ કરી દે છે. તે આ પ્રમાણે (૧) |
ક્રોધથી (૨) પ્રતિનિવેશથી (૩) અકૃતજ્ઞતાથી (૪) મિથ્યાત્વાભિનિવેશથી. (જેના ઉપર ક્રોધ હોય, એના ગુણો પણ દોષ લાગે. પ્રતિનિવેશ = ઈર્ષ્યા. જેના પ્રત્યે ઈર્ષા હોય છે તેના ગુણો પણ દોષ લાગે. જો કૃતજ્ઞતા ન હોય તો ઉપકારીએ કરેલા ઉપકાર રૂપ ગુણને પણ જીવ ભૂલી જાય - દોષ માને. જો મિથ્યાત્વનો કદાગ્રહ હોય તો એ તે તે ગુણોને | કોષરૂપ જ માનતો હોય એટલે એ રીતે તે ગુણોનો નાશ કરે. જેમ સંસારત્યાગને કાયરતા ત = ગણનારા નાસ્તિકવાદીઓ દીક્ષા લેનારાનાં વૈરાગ્યગુણને કાયરતારૂપે ગણે છે...) જ
" આમ સારી વસ્તુ પણ કોઈકને અપ્રિય હોઈ શકે છે, એટલે જ પ્રિય વિશેષણ મુકેલું
છે. (અર્થાત અપ્રિય કાન્તભોગોને ત્યાગે તે સાધુ નહિ. પરંતુ પ્રિયકાન્તભોગોને ત્યાગે fa તે સાધુ)
વિવિદ્રિષ્ય નો અર્થ : વ- વિવિધ-શુભભાવનાદિરૂપ અનેકપ્રકારોથી જેઓ ભોગોને છોડી દે. છે આ ત્યાગ કરનાર પણ કોઈ બંધનમાં બંધાયેલો કે પરદેશ ગયેલો અને માટે ભોગ 1 તીન ભોગવનારો નથી લેવાનો, પરંતુ જે સ્વાધીન છે, એટલે કે ભોગો ભોગવવાની સંપૂર્ણ 1
અનુકૂળતાવાળો છે, એવો જે આત્મા સ્વાધીન એવા જ ભોગોને ત્યાગે છે તે ત્યાગી , ||કહેવાય છે.
પ્રશ્ન : વિષ્યિમાં એકવાર તો ત્યાગ બતાવી દીધો, પછી રથ દ્વારા , - બીજીવાર ત્યાગનું ગ્રહણ શા માટે કર્યું?
ઉત્તર : ફરીથી ત્યાગનું ગ્રહણ “એ આત્માનો ત્યાગ પરિણામ પ્રતિસમયે વૃદ્ધિ પામી , [ રહ્યા છે.” એ સુચવવા માટે છે. છે પ્રશ્ન ઃ ગાથામાં બે વાર પણ શબ્દ લેવાની શી જરૂર ?
Aa - ૯ ૯