________________
મા
H..
Ba /વૈકાલિકસૂર ભાગ-૨ કહિ કા ખય. ? સુગ-૨ A
किमवि. इत्थत्ति कवाडे भंजित्ता उग्याडिओ, मंजूसं पासइ, सावि उग्घाडिया, जाव समुग्गं पासइ, मघमघंतं गंधं सपत्तयं पेच्छइ, तं पत्तयं वाएइ, तस्स य पत्तगस्स एसो अत्थो-जो एयं चुण्णयं अग्घाइ सो जइ हाइ वा समालभइ वा अलंकारेइ सीउदगं पिवइ.. महईए सेज्जाए सुवइ जाणेण गच्छड़ गंधव्वं वा सुणेइ एवमाई अण्णे वा इट्टे विसए सेवेइ जहा साहुणो अच्छंति तह सो जइ ण अच्छेइ तो मरइ, ताहे सुबंधुणा विण्णासणत्थं अण्णो पुरिसो अग्घावित्ता सद्दाइणो विसए भुंजाविओ मओ य, तओ सुबंधू जीवियट्ठी अकामो साहू जहा अच्छंतोवि ण साहू । एवमधिकृतसाधुरपि न साधुः, अतो न । વાયુ, પિથેલામાવાન્ !
પ્રશ્ન : આ સુબંધુ કોણ છે? ઉત્તર : આમાં કથાનક છે.
જયારે નંદને ચંદ્રગુપ્ત કાઢી મુક્યો. ત્યારે બારણામાંથી (નગરના દ્વારમાંથી) નીકળતા તે નંદની દીકરી ચંદ્રગુપ્ત ઉપર દૃષ્ટિ બાંધે છે. આ વાર્તા જે રીતે આવશ્યકમાં છે, એ રીતે સમજવી. યાવત્ ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર રાજા થયો. તે વખતે સુબંધુ નામનો નંદસંબંધી મંત્રી હતો. (નંદ ગયા બાદ પણ એ મંત્રી તરીકે ચાલુ જ હતો.) તે | ચાણક્ય ઉપર દ્વેષી બનેલો, ચાણક્યનાં દોષો શોધે છે. એકવાર રાજાને કહે છે કે “જો
કે તમે અમને ધન આપતા નથી, તો પણ અમારે તમારું હિત કરવું જોઈએ.” પછી કહ્યું, (7) કે “તમારી માતાને ચાણક્ય મારી નાંખી હતી.”
રાજાએ ધાવમાતાને પૃચ્છા કરી. તેણે “હા પાડી. પણ “ચાણક્ય શા માટે માતાને તે 'મારેલી” એ કારણની પૃચ્છા ન કરી. આ બાજુ ચાણક્ય કોઈપણ કારણસર રાજાની પાસે ન 5 આવ્યો. રાજા એની સામું જોતો નથી, એટલે ચાણક્ય વિચારે છે કે “આ રાજા ગુસ્સે ના થયો છે, મારું આયુષ્ય પૂર્ણ થયું છે.” એટલે ઘરે જઈને ધન પુત્ર-પૌત્રોને આપી દઈને | | અને છુપાવી દઈને ગંધદ્રવ્યો ભેગા કર્યા. એ એક દાબડામાં મુક્યા. એક પત્ર લખીને ;
તે પણ દાબડામાં મુક્યો. એ દાબડો ચાર પેટીઓમાં મુક્યો. (એક પેટીમાં બીજી પેટી,
બીજીમાં ત્રીજી, ત્રીજીમાં ચોથી એમાં દાબડો...) તેમાં નાંખીને પછી ગંધનાં ઓરડામાં " નાંખ્યો. (એટલે કે એ મોટીપેટી ગંધદ્રવ્ય રાખવાના ઓરડામાં મુકી.) તેને ઘણાં * ખીલાઓથી સુઘટિત કરીને ધન અને સ્વજનોને ધર્મમાં જોડીને જંગલમાં ગોકુલસ્થાને " ઈગિનીમરણ અણસણ સ્વીકારી લીધું છે. રાજાએ પૃચ્છા કરી કે “ચાણક્ય શું કરે છે ?” ત્યારે ધાવમાતાએ (બધી વાત છે