________________
* *
*
:*
- RT
c
આ દશવૈકાલિકસૂર ભાગ-૨ સાહુ અય. ૨ સૂત્ર-૨ . (આ પ્રથમગાથાનો ભાવાર્થ એ છે કે (૧) જે શબ્દાદિ કામોને ન અટકાવે તે (૨) છે ( ઈદ્રિય, કષાય, ઉપસર્ગાદિ પદોમાં સદાય (૩) તે છેલ્લે કામવિકારાદિ સંકલ્પને વશ ' થાય. (૪) તે સાધુપણું પાળી ન શકે..)
न केवलमयमधिकृतसूत्रोक्तः उक्तवच्छ्रामण्याकरणादश्रमणः किन्त्वाजीविकादिभयप्रव्रजितः संक्लिष्टचित्तो द्रव्यक्रियां कुर्वन्नप्यश्रमण एव-अत्याग्येव, कथम्, यत आह સૂત્રવાર:मो वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति, न से मो પ રાત્તિ પુત્રટ્ટ રા .
માત્ર આ પહેલા સૂત્રમાં કહેલો સાધુ જ દર્શાવ્યા પ્રમાણે સાધુપણું ન પાળવાથી - અશ્રમણ છે. એમ નહિ, પરંતુ આજીવિકાદિનાં ભયથી પ્રવ્રજિત થયેલો, | સંફિલષ્ટ્રચિત્તવાળો સાધુ દ્રવ્યક્રિયાને કરતો હોય તો પણ અશ્રમણ જ છે, અત્યાગી જ છે.
પ્રશ્ન : એવું શી રીતે ?
ઉત્તર : કેમકે સૂત્રકાર કહે છે કે | દશવૈકાલિક-૨ ગાથાર્થ : અસ્વવશ જેઓ વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, સ્વજનોને
ભોગવતા નથી. તે ત્યાગી કહેવાતા નથી. | अस्य व्याख्या-'वस्त्रगन्धालङ्कारानिति, अत्र वस्त्राणि-चीनांशुकादीनि गाः जि
कोष्ठपुटादयः अलङ्काराः-कटकादयः, अनुस्वारोऽलाक्षणिकः, स्त्रियोऽनेकप्रकाराः, न शा 'शयनानि' पर्यादीनि, चशब्द आसनाद्यनुक्तसमुच्चयार्थः, एतानि वस्त्रादीनि किम् ?,शा
'अच्छन्दाः' अस्ववशा ये केचन 'न भुञ्जते' नासेवन्ते, किंबहुवचनोद्देशेऽप्येकवचननिर्देशः?, म मा विचित्रत्वात्सूत्रगतेविपर्ययश्च भवत्येवेतिकृत्वा, आह-'नासौ त्यागीत्युच्यते' ना| सुबन्धुवन्नासौ श्रमण इति सूत्रार्थः ॥२॥
ટીકાર્થઃ વસ્ત્ર એટલે ચીનાંશુક વગેરે. (તે નામના તે કાળમાં પ્રસિદ્ધ સારાવસ્ત્રો) ગન્ધ એટલે કોઇપુટ વગેરે. (ચંદનનું ચૂર્ણ વગેરે...) અલંકાર એટલે કટક વગેરે. (કડા, મુગટ વગેરે...) ગાથામાં જ કાર નિરર્થક છે. સ્ત્રીઓ અનેક પ્રકારની હોય છે.
"H
Aત
=
32 - *