________________
.
.
આ દશવૈકાલિકણ ભાગ-૨
સનદય. ૨ નિયુકિત - - • • 1. સંજ્ઞા ચારપ્રકારે છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ,
ઈંદ્રિય પાંચ છે. શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, જીભ, સ્પર્શન.
પૃથ્યાદિ દસ છે. પૃથ્વી, અ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઈ, તેd., ચલ., પંચે..' અજીવ.
શ્રમણધર્મ દસ છે. ક્ષમા, મુક્તિ, સરળતા, મૃદુતા, લાઘવ, સત્ય, તપ, સંયમ, અકિંચન્ય, બ્રહ્મચર્ય.
(વેરિયા નાવ પંથિ એ કુલ ચાર છે. એમાં અજવનિકાય પાંચમો છે. પૃથ્વી : IF વગેરે પાંચ કહ્યા જ છે. એમ કુલ ૧૦ થાય.) [ આ સ્થાન પ્રરૂપણા કરી. (જે સ્થાનોથી શીલાંગો બને છે, તે સ્થાન દર્શાવ્યા) T!
હવે, ૧૮૦૦૦ શીલાંગોનું કથન કરાય છે.
(૧) આહારસંજ્ઞાવિરતિવાળો, શ્રોત્રેન્દ્રિયસંવરવાળો, પૃથ્વીકાયસમારંભવિરતિવાળો, I ક્ષમાવાળો હું કાયાથી પાપ કરીશ નહિ. આ પહેલો ભેદ છે.
હવે બીજો કહે છે. (૨) આહાર સંજ્ઞાવિરતિવાળો... મુક્તિવાળો હું કાયાથી પાપ કરીશ નહિ. આમ ત્રીજો ... આમ આ ક્રમથી બ્રહ્મચર્યવાળો એમ દસમો ભેદ થશે.
આ દસભેદ પૃથ્વીકાયસંયમને છોડ્યા વિના મળ્યા. એજ પ્રમાણે અમુકાયથી પણ | | દસ. એમ અજીવકાયથી પણ દસ. આમ આ સંપૂર્ણ ૧૦૦ ભેદ શ્રોસેન્દ્રિય સંવરને છોડ્યા ના || વિના મળ્યા. એમ ચક્ષુથી પણ ૧૦૦, ધ્રાણથી પણ ૧૦૦, જીભથી પણ ૧૦૦, તા.
ના સ્પર્શનથી પણ ૧૦૦, એમ આ ૫૦૦ ભેદો આહારસંજ્ઞાની વિરતિને છોડ્યા વિના જ ' મળ્યા. એ પ્રમાણે ભયસંજ્ઞાથી પણ ૫૦૦ મળે. મૈથુન સંજ્ઞાથી પણ ૫૦૦ મળે, - નિ પરિગ્રહસંજ્ઞાથી પણ ૫૦૦ મળે. [ આમ આ ૨૦૦૦ ભાંગા થયા.
આ બધા જ મિ ને છોડ્યા વિના મળ્યા. એમ રિપિનાં પણ ૨૦૦૦ Eય અને રંપ મન્ન ન સમજુના[[મિ ના પણ ૨૦૦૦ એમ કુલ ૬૦૦૦ ભાંગા !
.
*
* * *
45
E
: થયા.
છે આમ આ ૬૦૦૦ ભાંગા શરીરને છોડ્યા વિના મળ્યા. એ રીતે વચનથી પણ . ( ૬૦૦૦ અને મનથી પણ ૬૦૦૦ થાય.
આમ આ પ્રકારે ૧૮૦૦૦ શીલાંગોની નિષ્પતિ થાય.