________________
H,
1
જ દશવૈકાલિકસૂટા ભાગ-૨
) અધ્ય. ૪ નિયુકિત - ૨૩૩ ક છે. ષડૂજીવનિકાયને... ન વિરાધે એમ અન્વય જોડવો. (કોણ ન વિરાધે ?... એ બતાવે (K
છે કે) તત્ત્વશ્રદ્ધાવાળો, સર્વકાળ પ્રયત્નમાં તત્પર એવો સાધુ દુઃખેથી પામી શકાય એવા, ષડૂજીવનિકાયનું સંરક્ષણ એ જ એક માત્ર સ્વરૂપવાળા સાધુપણાને પામીને એ છકાયને* | મન, વચન, કાયાની ક્રિયાથી પ્રમાદવડે વિરાધે નહીં. હા ! અપ્રમત્તસાધુને તો જો કે * | કોઈક રીતે દ્રવ્યવિરાધના (જીવહિંસાદિરૂપ) થઈ જાય, તો પણ એ અવિરાધના જ છે. **
અપ્રમત્તસાધુને વિરાધના પણ અવિરાધના જ છે' એ કથન દ્વારા આ વાત ખંડિત | ના થયેલી જાણવી કે – (કેટલાંકો એમ કહે છે કે, “જલમાં જીવો છે, સ્થલમાં જીવો છે, ન - આકાશ જીવોથી ભરેલું છે, જીવની પંક્તિઓથી આકુલ એવા લોકમાં ભિક્ષુ અહિંસક શી |
રીતે બને ?” (અર્થાત્ વિરાધના = હિંસા થવાની જ છે.) = (અપ્રમત્ત રહે તો વિરાધના પણ અવિરાધના જ ગણાય, એટલે એ રીતે જીવ અહિંસક ગણાય. એ રીતે આ મતનું ખંડન થઈ જાય...)
વળી સૂક્ષ્મજીવોની વિરાધનાનો તો અભાવ જ છે (એટલે એ જીવોનો પણ અહિંસક તજ ગણાય. આખો લોક જીવોથી ભરેલો છે, એ મુખ્યત્વે સૂક્ષ્મજીવોથી.. અને એમની ને તો હિંસા થતી જ નથી.... એટલે એ દષ્ટિએ પણ સાધુ અહિંસક ગણી શકાય.)
વી િશબ્દાર્થ પૂર્વની જેમ સમજી લેવો. अधिकृताध्ययनपर्यायशब्दप्रतिपादनायाह नियुक्तिकारः
जीवाजीवाभिगमो आयारो चेव धम्मपन्नत्ती । तत्तो चरित्तधम्मो चरणे धम्मे अ एगट्ठा जि I/ર૩રૂા. - નિયુક્તિકાર અધિકૃત અધ્યયનનાં પર્યાયવાચી શબ્દોનું પ્રતિપાદન કરવા માટે કહે
It
"
'IN
r
E
F
=
૯
- નિયુક્તિ-૨૩૩ ગાથાર્થ : જીવાજીવાભિગમ, આચાર, ધર્મપ્રજ્ઞપ્તિ, ચારિત્રધર્મ, ચરણ, ધર્મ આ સમાનાર્થી શબ્દો છે. ___ व्याख्या-'जीवाजीवाभिगमः' सम्यग्जीवाजीवाभिगमहेतुत्वात् एवम् ‘आचारश्चैव' आचारोपदेशत्वात् 'धर्मप्रज्ञप्तिः' यथावस्थितधर्मप्रज्ञापनात् ततः 'चारित्रधर्मः' तन्निमित्तत्वात् 'चरणं' चरणविषयत्वात् 'धर्मश्च' श्रुतधर्मस्तत्सारभूतत्वात्, एकार्थिका एते शब्दा इति गाथार्थः ॥ अन्ये त्विदं गाथासूत्रमनन्तरोदितसूत्रस्याधो व्याख्यानयन्ति, तत्राप्यविरुद्धमेव । उक्तोऽनुगमः, साम्प्रतं नयास्ते च पूर्ववदेव । व्याख्यातं (है
૯
૯ ૨
૩