________________
હુ દશવૈકાલિકસૂર ભાગ-૨
અદય. ૪ ગારા-૨૬ થી ૨૮ • निकायिकाम्' अधिकृताध्ययनप्रतिपादितार्थरूपां, न विराधयेदितियोगः, 'सम्यग्दृष्टिः' । जीवस्तत्त्वश्रद्धावान् 'सदा यतः' सर्वकालं प्रयत्नपरः सन्, किमिन्याह-'दुर्लभं लब्ध्वा .. श्रामण्यं' दुष्प्रापं प्राप्य श्रमणभावं-षड्जीवनिकायसंरक्षणैकरूपं 'कर्मणा' मनोवाक्कायक्रियया प्रमादेन 'न विराधयेत्' न खण्डयेत्, अप्रमत्तस्य तु द्रव्यविराधना यद्यपि कथञ्चिद् भवति तथाऽप्यसावविराधनैवेत्यर्थः । एतेन 'जले जीवाः स्थले जीवा,
મારે નવમાનિનિ | ગીવમાત્માને નોવે, વાથે મિક્ષહિંસાઃ? ' । इत्येतत्प्रत्युक्तं, तथा सूक्ष्माणां विराधनाभावाच्च । ब्रवीमीति पूर्ववत् ।
હવે આ ધર્મફલ જેને દુર્લભ છે, તેને કહેવાની ઈચ્છાવાળા કહે છે.
(૨૬) ગાથાર્થ : સુખાસ્વાદક, શાતાકુલ, નિકામશાયી, ઉત્સોલનાપ્રધાવી તાદશ શ્રમણને સુગતિ દુર્લભ છે.
ટીકાર્થ : જે સાધુ પ્રાપ્ત થયેલા સુખને રાગથી ભોગવતો હોય. ભવિષ્યનાં સુખ માટે વ્યાક્ષેપવાળો હોય. સૂત્ર અને અર્થની વેળાને પણ ઓળંગીને ઊંઘનારો હોય ઉત્સોલનાથી I = પાણીની અયતનાથી પ્રકર્ષથી પગ વગેરેની શુદ્ધિ કરનારો હોય... પરમાત્માની
આજ્ઞાનો લોપ કરનારા તેવા દ્રવ્યસાધુને મોક્ષ સુધીની સુગતિ દુર્લભ છે. (અર્થાત | એકાદવાર સદ્ગતિ મળે પણ સાનુબંધ ન હોય)
હવે આ ધર્મફલ જેને સુલભ છે, એ દેખાડે છે. I, (૨૭) ગાથાર્થ : તપોગુણપ્રધાન, ઋજુમતિ, ક્ષમા અને સંયમમાં રત, પરિષહને ન | જીતનાર તાદશ સાધુને, સુગતિ સુલભ છે. ના ટીકાર્થ : છઠ્ઠ-અઢમાદિ તારૂપી ધનવાળો, મોક્ષમાર્ગમાં પ્રવર્તેલી છે બુદ્ધિ જેની ના છે તેવો, ક્ષમાપ્રધાન એવા સંયમનું સેવન કરનાર, ભૂખ-તરસ વગેરેને જીતનારા ન ભગવાનની આજ્ઞાને પાળનારા તેને ઉક્તલક્ષણવાળી સુગતિ સુલભ છે.
પ્રક્ષેપગથાર્થ : પાછળથી પણ (છેલ્લી ઉંમરમાં પણ) દીક્ષા લેનારા તેઓ જલ્દી a અમરભવનોમાં જાય છે, જેઓને તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય પ્રિય છે...) : જજીવનિકાયિકા મોટા અર્થવાળી છે, એટલે વિધિથી ઉપસંહાર કરતાં કહે છે. * ક (૨૮) ગાથાર્થ : સમ્યગ્દષ્ટિ, સદા યત્નવાળો સાધુ દુર્લભ શ્રમણ્યને પામીને આ 0 ષજીવનિકાયને કર્મ વડે = ક્રિયાવડે વિરાધે નહિ. એમ હું કહું છું.
ટીકાર્થ : આ પ્રમાણે આ પ્રસ્તુત અધ્યયનમાં કહેવાયેલા અર્થવાળી
=
rr
F
F
=