________________
(પ્રશ્ન : દિવસે જ લે અને દિવસે જ વાપરે તો એમાં દોષ શું ?) ઉત્તર : એકદિવસે લઈ એ રાત્રે પોતાની પાસે રાખી સંનિધિ કરી બીજા દિવસે એનો પરિભોગ કરે, તો એ રીતે ચોથો ભાંગો ગણાય, એ પણ રાત્રિભોજન ગણાય. (દ્રવ્યાદિની અપેક્ષાએ તો રાત્રિભોજનનાં ચાર પ્રકાર છે જ, પણ સ્વરૂપતઃ પણ · એના ચાર પ્રકાર છે.) દ્રવ્યાદિ ચતુર્થંગી વળી આ છે.
(૧) એક રાત્રિભોજન દ્રવ્યથી છે, ભાવથી નથી.
છું, પ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ સૂત્ર - ૮×ë
સ્વરૂપથી પણ આ રાત્રિભોજનનાં ચાર ભેદ થાય.
તે આ પ્રમાણે (૧) રાત્રે ગ્રહણ કરે, રાત્રે વાપરે. (૨) રાત્રે ગ્રહણ કરે, દિવસે વાપરે. (૩) દિવસે ગ્રહણ કરે, રાત્રે વાપરે. (૪) દિવસે ગ્રહણ કરે, દિવસે
વાપરે .
지
XXX
૨૦૯
ᄏ
(૨) એક રાત્રિભોજન ભાવથી છે, દ્રવ્યથી નથી.
(૩) એક રાત્રિભોજન દ્રવ્યથી પણ છે, ભાવથી પણ છે.
તે
(૪) એક રાત્રિભોજન દ્રવ્યથી પણ નથી, ભાવથી પણ નથી.
位
(૧) તેમાં સૂર્ય ઉગ્યો ન હોય, છતાં ‘ઊગી ગયો છે' એમ જાણીને કે અસ્ત થઈ ગયો હોવા છતાં ‘એ અસ્ત નથી થયો' એમ જાણીને રાગદ્વેષ વિના રાત્રે વાપરનારને અથવા તો કારણસર (જાણી જોઈને પણ) રાગદ્વેષ વિના રાત્રે વાપરનારાને દ્રવ્યથી નિ રાત્રિભોજન છે. ભાવથી નથી. (૨) ‘રાત્રે ખાઈશ' એ પ્રમાણે મૂર્છાવાળાને તેની પ્રાપ્તિ જ્ઞ મૈં ન થાય તો ભાવથી રાત્રિભોજન છે, દ્રવ્યથી રાત્રિભોજન નથી. (૩) એ જ જીવને જો ૩
शा
T
રાત્રિભોજનની પ્રાપ્તિ થાય, તો દ્રવ્યથી પણ અને ભાવથી પણ રાત્રિભોજન છે. (૪) ચોથો ભાંગો શૂન્ય છે.
પહેલાતીર્થંકરનાં તીર્થમાં ઋજુજડ પુરુષો છે, છેલ્લાતીર્થંકરનાં તીર્થમાં વક્રજડ પુરુષો ना છે. (આ વક્રતા અને જડતાને લીધે તેઓ રાત્રિભોજનને નિર્દોષ માની બેસે... એ ન
य
*
થાય એ માટે) તે પુરુષોની અપેક્ષાએ ‘રાત્રિભોજનવિરમણ મૂલગુણ છે' એવું તે પુરુષોને
દર્શાવવા માટે મહાવ્રતની ઉ૫૨ આ રાત્રિભોજન કહેવાયેલું છે.
મધ્યમતીર્થંકરોનાં તીર્થોમાં તો ઋજુ-પ્રાજ્ઞપુરુષોની અપેક્ષાએ ઉત્તરગુણનાં વર્ગમાં આ કહેવાયેલું છે.
इच्चेयाइं पंच महव्वयाइं राइभोयणवेरमणछट्टाइं अत्तहियट्टयाए
स्त
म
****