________________ હુ દશવૈકાલિકસૂર ભાગ-૨ જી અય. 4 સૂગ - 3 ઇફ અથવા પ્રત્યાવક્ષે શબ્દ લઈએ તો (વર્તમાનમાં પાપોથી) અટકેલા આત્માવાળો હું અત્યારે , ભવિષ્યસંબંધી પ્રાણાતિપાતોનાં પ્રતિષેધનું આદરથી કથન કરું છું. આના દ્વારા એ વાત કરી કે, “વ્રતનાં અર્થનું પરિજ્ઞાન વગેરે ગુણોથી યુક્ત આત્મા || વડી દીક્ષાને યોગ્ય છે...” કહ્યું છે કે “ભણાય, કહેવાય, જણાય, પરિહાર કરે. તે | | ઉપસ્થાપનાને યોગ્ય છે. ત્રણથી વિશુદ્ધ ષકને નવમેદવડે પરિહાર કરે. વ્રતનાં | સિમારોહણમાં પટ, પ્રાસાદ, આતુર વગેરે દષ્ટાન્તો છે. જેમ મલિનાદિમાં દોષ છે, ને * શુદ્ધાદિમાં નથી. એમ અહીં પણ સમજવું.” | શિષ્યોનાં હિતને માટે આ બે ગાથાનો લેશોદેશથી = સંક્ષેપથી અર્થ કહેવાય છે.'T. - નૂતનદીક્ષિત આચારાંગનું શસ્ત્રાપરિજ્ઞા અધ્યયન ભણે (ગોખે) કે પછી દશવૈકાલિકનું E પડ઼જીવનિકા અધ્યયન ભણે... એ પછી ગુરુ એને એ અધ્યયન અર્થથી કહે. એ | સમ્યરીતે અર્થને જાણે. પછી સમ્યગ્રીતે પરીક્ષા કરીને પજીવનિકાયનો મન-વચન- ! કાયાથી કરણ -કરાવણ-અનુમતિભેદથી ત્યાગ કરે. પછી એને વડી દીક્ષા અપાય. એ ત] ને સિવાય નહી. આમાં આ પટાદિ દષ્ટાન્તો છે. મલિનવસ્ત્ર રંગાય નહિ, શુદ્ધ કરાયેલું વસ્ત્ર રંગાય. મૂલપાડ = પાયો શુદ્ધ કર્યા વિના પ્રસાદ ન કરાય, પણ પાયો શુદ્ધ કર્યા બાદ પ્રાસાદ નિ - કરાય. આતુર = ગ્લાન વમનાદિથી શુદ્ધ ન થાય ત્યાંસુધી ઔષધ ન અપાય, પણ એ શુદ્ધ . થાય પછી જ ઔષધ અપાય. રત્ન સંસ્થાપિત ન હોય = ઘડેલું ન હોય, તો એનો પ્રતિબંધ ન કરાય એટલે કે વીંટી, હાર વગેરેમાં એ રત્ન ન લગાડાય. પણ સંસ્થાપિતરત્ન લગાડાય. એમ પઠન-કથનાદિથી અશોધિત શિષ્યમાં વ્રતોનું આરોપણ ન કરાય, પણ શોધિત શિષ્યમાં કરાય. અશોધિતમાં વ્રતારોપણ કરવામાં ગુરને દોષો લાગે. (શોધિતશિષ્યમાં વ્રતારોપણ * " કર્યું હોય, પણ પછી) તે શોધિત શિષ્ય વ્રતોનું પાલન ન કરે તો શિષ્યને દોષો લાગે. * પ્રસંગથી સર્યું. જે કહ્યું કે, “ભદન્ત ! બધા પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું તે આ જ વાતને વિશેષથી