________________ આ જ દશપે વિકસૂર ભાગ-૨ અય. 4 સૂગ - 3 છે. મહાવ્રત રૂપે પણ સ્વીકારવા યોગ્ય છે. એટલે મહાવ્રતોને કહે છે... (aa સૂત્રનાં ક્રમની પ્રામાણિકતા પ્રમાણે પ્રાણાતિપાતવિરમણ પ્રથમ છે. (સૂત્રમાં પ્રથમ : એ જ દર્શાવેલું છે.) મત્ત એ શબ્દ ગુરુને આમંત્રણ છે. મોટું એવું વ્રત તે મહાવ્રત. આની મહાનતા શ્રાવકસંબંધી અણુવ્રતોની અપેક્ષાએ જાણવી. - આ અણુ-મહાવ્રતની વાત નીકળી છે, એટલે એમાં પચ્ચકખાણના 147, ભાંગાઓનો અધિકાર છે. તેમાં આ ગાથા છે. ' પચ્ચખાણમાં 147 ભાંગાઓ જેને ઉપલબ્ધ = પ્રસિદ્ધ = જ્ઞાત છે, તે * પચ્ચખાણમાં કુશલ ગણાય, બાકી બધા અકુશલ કહેવાય. સંમોહ ન થાય = ભ્રમ ન થાય એ માટે આ ગાથાનું આગળ વ્યાખ્યાન કરશું. મૂળવાત એ કે પહેલામહાવ્રતમાં પ્રાણાતિપાતથી વિરમણ.... પ્રાણો = ઈન્દ્રિયો વગેરે. તેનો અતિપાત એટલે કે જીવને મોટા દુઃખોનું ઉત્પાદન ન કરવું. મારા જીવનો અતિપાત જ પ્રાણાતિપાત નથી. (અર્થાતુ જીવ મરે એ જ પ્રાણાતિપાત નથી. પણ જીવને ઘણું દુઃખ ઉત્પન્ન થાય, એ પણ પ્રાણાતિપાત છે. વિરમણ એટલે સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સર્વપ્રકારે અટકવું તે. G! પ્રથમ મહાવ્રતમાં આ વિરમણ ભગવાનવડે કહેવાયેલું છે. - માવતમ્ શબ્દ સૂત્રમાં નથી, તે વાક્યશેષ તરીકે જાણવો. शा આવે છે, આથી “એ વિરમણ ઉપાદેય છે' એમ વિનિશ્ચય કરીને (સાધુ બોલે છે * ક) ભદન્ત ! બધાં પ્રાણાતિપાતને ત્યાગુ છું. સર્વ = સંપૂર્ણ. માત્ર શૂલપ્રાણાતિપાત નહિ. ભદન્ત' એ ગુરુને આમંત્રણ છે. પ્રાણાતિપાત શબ્દ પૂર્વની જેમ સમજવો. પ્રત્યાધ્યામિ માં પ્રતિ શબ્દ નિષેધ અર્થમાં છે, આ ઉપસર્ગ અભિમુખતાનાં અર્થમાં કે છે. સ્ત્ર ધાતુ કથન અર્થમાં છે. પ્રાણાતિપાતની પ્રતિકૂળતાને અભિમુખ એવું કથન, કે કે (અર્થાત્ પ્રાણાતિપાતને પ્રતિકૂળ એવી અહિંસા=પ્રાણાતિપાતનાં ત્યાગને અભિમુખ : છે. કથન...) તેને હું કરું છું એમ પ્રત્યાધ્યામિ શબ્દનો અર્થ થાય. ' F =