________________ . દશવૈકાલિકસૂગ ભાગ-૨ ) અધ્ય. 4 સૂગ - 1 - છે. ભમરા વગેરે પણ ચઉરિન્દ્રિયો લઈ લેવાય છે. | તથા ના ય શુક્યુ.... એ શબ્દથી બધાં જ તેઈન્દ્રિયો લેવાય. છે આમ ન્યાય પ્રમાણે બધાનું ગ્રહણ થઈ શકે છે, માટે જ કહે છે કે (કરમીયાં વગેરે) | બધા બેઈન્દ્રિયો, (કુન્થ વગેરે) બધાં તેઈન્દ્રિયો, પતંગ વગેરે - બધાં ચઉરિન્દ્રિયો. [ પ્રશ્નઃ જે ર હીટપત્ત આ બધામાં ઉદેશનો વ્યત્યય કેમ કર્યો? (કીટપતંગાદિને | | ઉદ્દેશાને “આ જીવો બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય છે' એમ વિધાન કરવાનું છે. એટલે | કીટપતંગાદિ ઉદ્દેશ કહેવાય. હવે એમાં પહેલાં કીટ શબ્દથી બેઈન્દ્રિયો, પછી તરત પતિં' શબ્દથી ચઉરિન્દ્રિયો અને પછી શુન્થ શબ્દથી તેઈન્દ્રિયો બતાવ્યા. ખરેખર તેઈન્દ્રિય | પહેલાં બતાવવા જોઈતા હતાં. એટલે આ ઉદ્દેશવ્યત્યય કરેલો છે..). ઉત્તર : “સૂત્રની ગતિ = પદ્ધતિ = રચના = શૈલિ વિચિત્ર હોય છે, ક્રમ અંત છે = અચોક્કસ છે = ક્રમ પ્રમાણે જ બધું કહેવાય એમ નથી...” આ જણાવવા માટે (જાણી જોઈને) ઉદ્દેશવ્યત્યય કરેલો છે. તે સચ્ચે રિનિયા એ સામાન્યથી જાણવું. વિશેષથી આ પ્રમાણે કે બધા તિર્યંચો = 1/ ગાય વગેરે. બધા નારકો = રત્નપ્રભાનારકાદિ ભેદવાળા, બધાં મનુષ્યો = કર્મભૂમિ - વગેરે. બધા દેવો = ભવનવાસી વગેરે. અહીં સર્વશબ્દ “બાકીના ભેદો ત્રસ છે એ (દર્શાવવા માટે છે. આશય એ છે કે માત્ર નારા:... વગેરે લખે, તો કોઈને એમ શંકા |R પડે કે “જેમ અમુક એકેન્દ્રિયો ત્રાસ અને સ્થાવર એમ બે પ્રકારનાં છે. તેમ નારકોમાં નિ G, પણ અમુક ત્રસ અને અમુક સ્થાવર તો નહિ હોય ને ?" પણ સબ્બે શબ્દ લખવાથી એ | માં સ્પષ્ટ થાય કે બધાં જ નારકોને ત્રસ જણાવેલા છે. એટલે એમાં એકેન્દ્રિયની જેમ | સમજવાનું નથી. અર્થાત્ આ બધાં જ જીવો ત્રસ છે. પણ એકેન્દ્રિયોની માફક ત્રાસ અને II સ્થાવર એમ બે પ્રકારે નથી. તે કહ્યું છે કે “પૃથ્વી-પાણી-વનસ્પતિ સ્થાવર છે અને તેજો-વાયુ તથા બેઈન્દ્રિય વગેરે .. એ ત્રસ છે.' | આ બધાં બેઈન્દ્રિયાદિજીવો અને પૃથ્વી વગેરે જીવો પરમધર્મવાળા છે. અહીં પરમ | |= સુખ. તે જ છે ધર્મ જેમનો, એવા આ જીવો છે. એનો અર્થ એ કે બધાં જીવો સુખની - ઈચ્છાવાળા છે. [ આવું છે, માટે આ જીવોને દુઃખોત્પાદનો ત્યાગ કરવાની ઈચ્છાથી આ છ * . ઇવનિકાયોની હિંસા સ્વયં ન આદરવી... એ પ્રમાણે મૂળમાં યોગ = જોડાણ કરવું.