________________ ઇલ દશવૈકાલિકસૂટા ભાગ-૨ હહિ અધ્ય. 4 સૂ.-૧, નિ.-૨૩૨ - 3 ) (પ્રશ્નઃ આ અઝબીજ વગેરે ભેદોમાં જ તૃણ, લતા વગેરે આવી જ જાય છે, તો જ એનો જુદો ઉલ્લેખ કરવાની શી જરૂર છે ?) ઉત્તર H ‘તૃણનાં અને લતાનાં પોતાના જ અનેક પેટાભેદો છે.” એ દર્શાવવા માટે જ તૃણલતાનું ગ્રહણ કરેલું છે. તથા વનસ્પતિકાયિક શબ્દનું ગ્રહણ સૂક્ષ્મ, બાદર વગેરે વનસ્પતિનાં સઘળા ભેદોનો સંગ્રહ કરવા માટે કરેલું છે. (પ્રશ્નઃ એની જેમ પૃથ્વીકાય વગેરેનાં સઘળા ભેદોનો સંગ્રહ કરવા કેમ કંઈ / Fાન કહ્યું ?) | ઉત્તર : વનસ્પતિકાયિક શબ્દથી એના સઘળા ભેદોનો સંગ્રહ કર્યો, એ દ્વારા - પૃથ્વીકાયનાં સ્વગત પૃથ્વી, શર્કરાદિ ભેદો, અપકાયનાં અવશ્યાય = ઝાકળ, ધુમ્મસ વગેરે નું ભેદો, તેજસ્કાયનાં અંગાર-જવાળા વગેરે ભેદો, વાયુકાયનાં ઝંઝાવાત - મંડલિકા વગેરે ભેદો સુચવી દીધા. આ અનંતર કહેવાયેલા વનસ્પતિ વિશેષો સ્વબીજવાળા છતાં = પોતપોતાના | | કારણવાળા છતાં સચિત્ત કહેવાયેલા છે. (શેરડી જો સ્વબીજવાળી = ગાંઠવાળી હોય તો ના | સચિત્ત પણ જો ગાંઠ કાઢી નાંખવામાં આવે તો ઉચિતકાળ અચિત્ત બની જાય. આવું દરેક | બાબતમાં સમજવાનું છે...) આ વનસ્પતિઓ અનેકજીવવાળા... આ ધ્રુવનંડિકા પૂર્વની જેમ સમજી લેવાની. . (આ ગાથા પૃથ્વીકાયાદિ સઘળામાં એક સમાન હોવાથી એ દષ્ટિએ એને ધ્રુવનંડિકા કહી. છે. એક સરખા આલાવાવાળી ગાથા ધ્રુવનંડિકા કહી શકાય.) , | अत्र च भवत्याशङ्का-किं बीजजीव एव मूलादिजीवो भवत्युतान्यस्तस्मिन्नुत्क्रान्ते ना उत्पद्यते इति ?, अस्य व्यपोहायाह| बीए जोणिब्भूए जीवो वुक्कमइ सो य अन्नो वा / जोऽवि य मूले जीवो सोऽवि य पत्ते य | पढमयाए // 232 // | આ વાત કરી ગયા કે “જે સબીજ હોય, તે સચિત્ત હોય.” એમાં આવી શંકા થાય કે જે | બીજનો જીવ જ મૂલાદિ જીવ બને? કે તે બીજનો જીવ નીકળી ગયે છતે અન્યજીવ મૂલાદિ છે, : જીવ તરીકે ઉત્પન્ન થાય ? આનું નિરાકરણ કરવા માટે કહે છે કે -