________________ * * * . 5 A ક દશવૈકાલિકસૂર ભાગ-૨ હુ અય. 4 સૂ.-૧, નિ.-૨૩૧ : છે. જેમ દેડકો ભૂમિ ખોદીએ, એટલે સહજ રીતે એમાંથી પ્રગટ થાય છે, અને એ જ એ સચિત્ત છે. એમ પાણી પણ ભૂમિ ખોદીએ એટલે સ્વાભાવિક રીતે પ્રગટ થતું હોવાથી I' એ સચિત્ત છે. अग्निः सात्मकः आहारेण वृद्धिदर्शनात् बालकवत् જેમ બાલક આહાર દ્વારા વૃદ્ધિ પામતો દેખાય છે અને એ સજીવ છે. એમ અગ્નિ * પણ લાકડાદિ આહાર દ્વારા વૃદ્ધિ પામે છે, એટલે એ સજીવ છે. पवनः सात्मकः अपरप्रेरिततिर्यग्नियमितदिग्गमनात् गोवत् / જેમ ગાય બીજાની પ્રેરણા વિના જ તીર્થો નિયમિતગતિ કરે છે, અને એ સચિત્ત | છે. એમ પવન પણ બીજાની પ્રેરણા-ધક્કા વિના તીર્થી નિયમિતગતિ કરે છે. માટે એ 'T * સચિત્ત છે. | (જો માત્ર તિર્યનિમિતનિમિત્ત હેતુ કહે તો જોરથી નંખાયેલા દડા વગેરે પણ તી છ નિયમિતગતિ કરે જ છે, એમને પણ સચિત્ત માનવા પડે. પણ એ સચિત્ત નથી, 1ii એટલે આ વ્યભિચારદોષ આવે. એટલે મારપ્રેરિત શબ્દ લખેલો છે, દડો તો પર પ્રતિ | આ ગતિવાળો છે, માટે એ ન લેવાય. જો નિયમિત શબ્દ ન લખીએ તો પરમાણુ વગેરે પણ પરની પ્રેરણા વિના તીઈગતિ કરનારા છે જ, પણ એ સજીવ નથી. એટલે એમાં વાંધો આવે. પરંતુ નિયંમિત શબ્દ If= મુકવાથી આ વાંધો ન આવે. કેમકે પરમાણુ તો અનિયમિતગતિવાળો છે, એટલે એ ન નિ| 1 લેવાય..) शा वृक्षाः सचेतनाः सर्वत्वगपहरणे मरणात् गर्दभवत् / | ગધેડાનાં શરીરની બધી ચામડી ઉતારી લેવામાં આવે તો એ મરણ પામે છે અને 4 Fi ગધેડો સજીવ છે તો એ જ પ્રમાણે વૃક્ષોની પણ એ બધી જ ચામડી ઉખેડી લેવામાં આવે ના| પ તો એ મરણ પામે છે. માટે એ સજીવ છે. | वनस्पतिजीवविशेषप्रतिपादनायाह-'तंजहा अग्गबीया' इत्यादि, तद्यथेत्यु* पन्यासार्थः, अग्रबीजा इति-अग्रं बीजं येषां ते अग्रबीजाः-कोरण्टकादयः, एवं मूलं बीजं | येषां ते मूलबीजा-उत्पलकन्दादयः, पर्व बीजं येषां ते पर्वबीजा-इक्ष्वादयः, स्कन्धो बीजं * येषां ते स्कन्धबीजाः-शल्लक्यादयः, तथा बीजाद्रोहन्तीति बीजरुहाः- शाल्यादयः, र संमूर्च्छन्तीति संमच्छिमा:-प्रसिद्धबीजाभावेन पृथिवीवर्षादिसमुद्भवास्तथा