________________ * * * :* - મ I Bત દશવૈકાલિકસૂર ભાગ-૨ કિ અધ્ય. 4 સૂગ - 1 મે છે. ત્યારપછી વાયુકાયિકનું નિરૂપણ કરેલું છે, કેમકે વાયુકાય તેજનો પોષક છે. ' ( ત્યારબાદ વનસ્પતિકાયિકનું નિરૂપણ કરેલું છે. કેમકે શાખાનાં હલવા-ચાલવા વગેરે દ્વારા * વાયુકાયિક જણાય છે. ત્યારપછી ત્રસકાયિકનું કથન કરેલું છે, કેમકે વનસ્પતિ એ ત્રસની " ઉપકારી છે. વિરુદ્ધ માન્યતાઓનાં ખંડનને માટે ફરી કહે છે કે - પુઢવી રિતમંત.. કહેલા લક્ષણવાળી પૃથ્વી સજીવ કહેવાયેલી છે. પાઠાન્તરમાં ચિત્તમત્ત છે. એમાં મત્ત = માત્ર શબ્દ સ્તોક = અલ્પવાચી છે. T “દા.ત. સરસવનો ત્રીજો ભાગ માત્ર...” (માત્ર પા ઘડો પાણી છે... વગેરેમાં માત્રપદ ન | અલ્પવાચી છે.) આશય એ છે કે પૃથ્વી સ્તોકચિત્તવાળી છે. અર્થાતુ પ્રબલ મોહોદય હોવાથી એકેન્દ્રિયોનું ચૈતન્ય સૌથી જઘન્ય છે. બેઈન્દ્રિયાદિનું ચૈતન્ય એકેન્દ્રિયોનાં ચૈતન્ય કરતાં વધારે છે...) માપદ્યાતા = સર્વશે કહેલી છે. - આ પૃથ્વી અનેકજીવવાળી છે, પણ એકજીવવાની નથી. જેમકે વૈદિકો કહે છે કે તે જ પૃથ્વી રેવતા એમના આ વચનની પ્રામાણિકતા પ્રમાણે તેઓ પૃથ્વીને એક દેવતારૂપ જ FI માને છે. એ ખરેખર બરાબર નથી. પૃથ્વી અનેકજીવવાળી છે. T અનેકજીવવાળી પૃથ્વીને પણ કેટલાંકો એકબૂતાત્માની અપેક્ષાએ ઈચ્છે જ છે. ન જુઓ કેટલાંકોએ કહ્યું છે કે, “એક જ ભૂતાત્મા ભૂત ભૂતમાં રહેલો છે. જલમાં FH] || ચન્દ્રની જેમ તે એક પ્રકારે અને અનેકપ્રકારે દેખાય છે.” (તેઓ માત્ર એક જ ન ન આત્મા માને છે. પણ જેમ એક જ ચન્દ્રનાં કરોડો પ્રતિબિંબો જલમાં પડે, ચન્દ્ર તો |એક જ છે. એમ એક જ આત્માનાં પૃથ્વી, પાણી વગેરે વગેરે ભૂતોમાં પ્રતિબિંબો | પડેલા છે. એટલે એ રીતે પૃથ્વીમાં અનેક પ્રતિબિંબરૂપ જીવો છે, પણ એ બધા જ એક જ આત્માનાં પ્રતિબિંબો રૂ૫ છે.) આ વાતનું ખંડન કરવા કહ્યું છે કે પૃથક્ષેત્ત્વા જુદા જુદા છે જીવો જેમાં એવી આ પૃથ્વી છે. અર્થાત્ અંગુલનાં અસંખ્યાત્મા ભાગ માત્ર જેટલી વાસ્તવિક અવગાહનાથી " અનેકાનેક જીવો આ પૃથ્વીમાં આશ્રયીને રહેલા છે. . પ્રશ્ન : જો પૃથ્વી જીવનાં પિંડરૂપ હોય, તો તેના ઉપર અંડિલાદિ કરવામાં નક્કી * જીવોની હિંસા થવાની જ. અને તો પછી અહિંસકતાની અનુપપત્તિ થશે અને તો પછી * સાધુધર્મ અસંભવિત થશે. (સાધુધર્મમાં અહિંસા મુખ્ય છે. પણ એ સંભવિત જ નથી, છે E F =