________________ મક દશવૈકાલિકસુરા ભાગ-૨ " હુ aa અધ્ય. 4 ભાપ્ય - 56 ક છે ભોજ્વસ્વભાવવાળો હોય તો એ પછી તેમાં કર્તૃસ્વભાવ ન ઘટે. એટલે કે એને અકર્તા ( માનવો પડે. [ આમ જીવને એકાન્તનિત્ય માનો તો કર્તુત્વ, ભોફતૃત્વ બે ધર્મો એમાં ઘટી ન જ| * શકે... * જો આત્માને ક્ષણિક માનો તો ક્ષણિક આત્મા કર્તકાલ અને ભોક્તકાલ એમ * | બે કાલમાં તો રહી જ ન શકે. અને એટલે જ આ કર્તુત્વ-ભાતૃત્વ ક્ષણિકાત્મામાં 1] ન જ ઘટે. " પણ આત્મામાં નિત્યાનિત્યત્વ ઉભય માનીએ તો કર્મ કાલાન્તરે આ આત્માને ફલ | ' આપવા દ્વારા સફલ બને. ને બીજી ભૂલદ્વારગાથામાં રહેલા સાફલ્યદ્વારનું વ્યાખ્યાન થઈ ગયું. ' अधुना परिमाणद्वारमाह जीवस्स उ परिमाणं वित्थरओ जाव लोगमेत्तं तु / ओगाहणा य सुहुमा तस्स पएसा સંવેજ્ઞા પદ્દા માધ્યમ્ II. હવે પરિમાણકાર કહે છે. ભાષ્ય-પ૬ ગાથાર્થ : જીવનું વિસ્તારથી પરિમાણ લોકમાત્ર છે. તેની સૂક્ષ્મ લાં અવગાહના અસંખ્ય પ્રદેશો છે. न व्याख्या-जीवस्य तु परिमाणं विततस्य "विस्तरतो' विस्तरेण यावल्लोकमात्रमेव, शा एतच्च केवलिसमुद्धातचतुर्थसमये भवति, तत्रावगाहना च 'सूक्ष्मा' विततैकैकप्रदेश-शा | म रूपा भवति, 'तस्य' जीवस्य प्रदेशाश्चासंख्येयाः सर्व एव लोकाकाशप्रदेशतुल्या इति म | નાથાર્થ . 1 ટીકાર્થ : . (14) પરિમાણદ્વાર : ફેલાયેલા = પહોળા થયેલા જીવનું વિસ્તારથી પરિમાણ લોકમાત્ર જ થાય છે. આ પરિમાણ કેવલીસમુદ્ધાતનાં ચોથા સમયે થાય છે. આ કે | સમયમાં જીવની અવગાહના ફેલાયેલા એકેક પ્રદેશરૂપ હોય છે. જે જીવનાં અસંખ્ય કે કે પ્રદેશરૂપ છે. લોકાકાશનાં પ્રદેશો જેટલા આ પ્રદેશો થાય છે. છે જ્યારે કેવલિસમુદ્યાત થાય, ત્યારે આખા લોકમાં એક એક આકાશપ્રદેશ ઉપર હું E F = હાફિકલ 218 કલાક કરે