________________ આ દશવૈકાલિકસૂર ભાગ-૨ જ અય. 4 નિયુક્તિ - 226 છે. (પ્રશ્ન : કર્તા અને ભોકતા તો જુદા સમજી શકાય. પણ કતૃસંતાની અને આ આ ભોકતૃસંતાની એક ન મનાય. “એ બેમાં પણ નાનાત્વ જ છે.” એવું શા માટે ?) : ઉત્તર : સીધી જ વાત છે કે કર્ણસંતાનમાં ક્રિયા કરવાની શક્તિ છે, અને " ભોક્તસંતાનમાં ક્રિયાપલનો ભોગ કરવાની શક્તિ છે. આમ બંનેમાં શક્તિનો ભેદ * " ચોખો જ છે. તો પછી એ બે સંતાનને એક શી રીતે મનાય ? એટલે જેમ ક્રિયાકર્તા " તથા ક્રિયાફલભોકતામાં નાનાત્વ છે, એજ પ્રમાણે કતૃસંતાની અને ફલભોકતૃસંતાનીમાં પણ એના જેવું જ નાનાત્વ છે. એ નાના–માં કોઈ વિશેષતા નથી. મન (પ્રશ્નઃ ચાલો, અમે એમ માની લઈએ કે ક્રિયાકર્તા પોતે જ ફલભોકતા બની જાય HT છે. આ રીતે માનવામાં તો કૃતનાશાદિ દોષો ન આવે ને? ક્રિયાકર્તા જ ક્રિયાફલ ભોગવે : - છે, બીજો નહિ... બોલો હવે શું વાંધો !). ઉત્તર : શાબાશ, જો આ રીતે “ક્રિયાકર્તા જ ફલભોકતારૂપે પરિણમે છે” એમ | સ્વિીકારશો તો એનો અર્થ તો એજ થયો કે એ ક્ષણમાં નાશ પામનારો નહિ, પણ નિત્ય , બની ગયો. ક્રિયાકર્તા છેક ફલ ભોગવવાનાં કાળ સુધી ટકે છે એટલે એ અનિત્ય ન જ ક ગણાય, ક્ષણિક ન જ ગણાય, નિત્ય જ ગણાય. આ પ્રયોગનો અર્થ છે. પ્રયોગ તો આ છે કે आत्मा अवस्थितः स्वकृतकर्मफलवेदनात् कृषीवलादिवत् જેમ ખેડુત પોતે કરેલ ખેતીરૂપી કર્મનું ધાન્યરૂપી ફલ ભોગવે છે, અને તે અવસ્થિત છે = ક્ષણિક નથી. એમ આત્મા પોતે કરેલ પુણ્યપાપાદિરૂપ કર્મનું સુખ-દુઃખાદિ ફલ | ભોગવે છે, માટે એ અવસ્થિત છે. ना श्रोत्रादिभिरग्रहणात्-श्रोत्रादिभिरिन्द्रियैरपरिच्छित्तेः, न च श्रोत्रादिभिरपरिच्छिद्य- ना वमानस्य असत्त्वम्, अवग्रहादीनां स्वसंवेदनसिद्धत्वात्, बौद्धैरप्यतीन्द्रियज्ञानाभ्युपगमात्, ज्ञानस्य च गुणत्वात्, गुणस्य च गुणिनमन्तरेणाभावात्, प्राक्तनज्ञानस्यैव * गुणित्वानुपपत्तेः, तस्यापि गुणत्वादिति प्रयोगार्थः, प्रयोगश्च-नित्य आत्मा, गुणित्वे : सत्यतीन्द्रियत्वात्, आकाशवत् / / (3) શ્રોત્રાલિમિuVIઆત્માનો શ્રોત્રાદિ ઈન્દ્રિયોથી બોધ ન થતો હોવાથી તે ? નિત્ય સિદ્ધ થાય છે. [> 5 r F E S E E F