________________
Aહ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ હ અ.. : માય- * OB
. • ટીકાર્થઃ (૫) જીવ અમૂર્ત છે. કેમકે અવધિજ્ઞાની વગેરે છઘોથી પણ જીવ સાક્ષાત્ . . અગૃહ્યમાણ છે. L. (૬) જીવ અમૂર્ત છે. કેમકે સત્યવક્તા વીતરાગનું વચન છે કે “જીવ અમૂર્તિ છે.” *
(૭) જીવ અમૂર્ત છે. કેમકે લોક વગેરેમાં અમૂર્ત તરીકે પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી : વેદ, બૌદ્ધશાસ્ત્ર લેવા. I આ સાત હેતુઓથી જીવ અમૂર્ત છે.
“જીવ અમૂર્ત છે.” આ પ્રતિજ્ઞા બધે જ સાતે સાત હેતુમાં સમજવી. અમૂર્તદ્વાર કહેવાઈ ગયું.
अधुना नित्यत्वद्वारप्रस्तावः, तथा चाह भाष्यकार:_णिच्चोत्ति दारमहुणा णिच्चो अविणासि सासओ जीवो । भाक्ते सइ जम्माभावाउ नहं વ વિનેગો II૪રા માધ્યમ્ |
હવે નિત્ય_દ્વારનો અવસર છે. ભાષ્યકાર આ જ વાત કરે છે કે –
ભાષ્ય-૪૨ ગાથાર્થ હવે નિત્યદ્વાર છે. જીવ ભાવરૂપ હોવા સાથે જન્મનો અભાવ હોવાથી આકાશની જેમ નિત્ય, અવિનાશી, શાશ્વત જાણવો. | व्याख्या-'नित्य' इति नित्यद्वारमधुनाऽवसरप्राप्तं, तद्वयाचिख्यासयाऽऽह-नित्यो
जीव इति, एतावत्युच्यमाने परैरपि संतानस्य नित्यत्वाभ्युपगमात्सिद्धसाध्यतेति तन्निराकरणायाह-अविनाशी-क्षणापेक्षयाऽपि न निरन्वयनाशधर्मा, एवमपि ।
परिमितकालावस्थायी कैश्चिदिष्यते-'कप्पट्ठाई पुढवी भिक्खू वेति वचनात्तदपोहायाह-- । 'शाश्वत' इति सर्वकालावस्थायी, कुत इत्याह-'भावत्वे सति' वस्तुत्वे सतीत्यर्थः 'जन्माभावात्' अनुत्पत्तेः 'नभोवद्' आकाशवद्विज्ञेयः, भावत्वे सतीति विशेषणं खरविषाणादिव्यवच्छेदार्थमिति गाथार्थः ॥
ટીકાર્થ: હવે નિત્યદ્વાર અવસર પ્રાપ્ત છે. તેનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે છે, કે વીવો નિત્ય: હવે જો આટલું જ બોલીએ કે તરત બૌદ્ધો કહેશે કે “અમે સંતાનને તો , નિત્ય માનેલી જ છે, એટલે જે વસ્તુ અમારે સિદ્ધ જ છે, તેને તમે સાધવાનો યત્ન કરો 1 છો, એટલે સિદ્ધસાધ્યતા નામનો દોષ આવે.” (બૌદ્ધો દરેક વસ્તુને પ્રતિક્ષણે વિનાશ
t"
tr
E
!!
}
li