________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
घश्यन्तीति, ततश्चाशोभनमेतदित्याशङ्क्याह
अणिदियगुणं जीवं, दुन्नेयं मंसचक्खुणा । सिद्धा पासंति सव्वन्नू, नाणसिद्धा य साहुणो
"રૂ૪॥ માધ્યમ્ ॥
T
અધ્ય. ૪ માપ્ય-૩૪
પ્રશ્ન : તમે અનેકવાર અનુમાન દ્વારા જીવનું અસ્તિત્વ કહ્યું તો ખરું, પરંતુ કોઈપણ વસ્તુનું અનુમાન એ વસ્તુનાં પ્રત્યક્ષપૂર્વક જ થતું હોય છે. મહાનસાદિમાં વહ્નિનું પ્રત્યક્ષ થયા બાદ જ પર્વતાદિમાં તેનું અનુમાન થાય છે. હવે આત્માને તો કોઈપણ જોતા જ નથી. એટલે આત્માનું પ્રત્યક્ષ કોઈએ કર્યું જ નથી, તો પછી તેનું અનુમાન શી રીતે થઈ શકે ?
એટલે જ આ અનુમાન દ્વારા જીવનું અસ્તિત્વ અસંગત છે. ઉત્તર : આ આશંકાનો ઉત્તર આપે છે કે
ભાષ્ય-૩૪ ગાથાર્થ : અનિન્દ્રિય ગુણવાળા, માંસચક્ષુથી દુર્લેય, જીવને સર્વજ્ઞસિદ્ધો અને જ્ઞાનસિદ્ધ સાધુઓ જુએ છે.
મ
व्याख्या-‘अनिन्द्रियगुणम्' अविद्यमानरूपादीन्द्रियग्राह्यगुणं 'जीवम्' અમૂર્તત્વાધિર્મ ‘વોર' પુર્જાક્ષ ‘માંસવૃક્ષવા' છાપ્થેન, પત્તિ સિદ્ધા: સર્વજ્ઞા:, | अञ्जनसिद्धादिव्यवच्छेदार्थं सर्वज्ञग्रहणं, ततश्च ऋषभादय इत्यर्थः, ज्ञानसिद्धाश्च साधवोभवस्थकेवलिन इति गाथार्थः ॥
जि
साम्प्रतमागमादस्तित्वमाह
अत्तवयणं तु सत्थं दिट्ठा य तओ अइंदियाणंपि । सिद्धी गहणाईणं तहेव जीवस्स विन्नेया
૧૭૯
न
= "
त
ટીકાર્થ : ઈન્દ્રિયથી ગૃહણ કરી શકાય એવા રૂપ, રસ, ગંધાદિ ગુણો જેનામાં ત્ર VA વિદ્યમાન નથી, જે અમૂર્તતાદિ ધર્મવાળો છે. જે ચામડાની આંખોથી જાણી શકાય એમ નથી. એવા આ જીવને સર્વજ્ઞસિદ્ધો જુએ છે.
શા
I
ना
य
અહીં માત્ર સિદ્ધ શબ્દ લખે, તો અંજનસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ પણ આવી જાય. તેઓ તો આ જીવને જોઈ શકતા જ નથી. એટલે એ બધાનો વ્યવચ્છેદ કરવા માટે સર્વજ્ઞશબ્દનું ગ્રહણ કરેલું છે. એટલે એનો અર્થ એ કે ઋષભાદિ સર્વજ્ઞ+સિદ્ધો જીવને જુએ છે. તથા જ્ઞાનસિદ્ધ સાધુઓ એટલે ચારઘાતી કર્મોનો ક્ષય કરી ચૂકેલા ભવસ્થ કેવલીઓ એ જીવને જુએ છે.
h
저