________________
न
S
स्त
T
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ભાષ્ય-૨૫-૨૬
.
‘રાાવ’ નીવ કૃત્યસ્માનનુમીયતે, થમેતવેવમિત્યા-‘નામત' કૃતિ ન અસત:‘અવિદ્યમાનસ્ય ‘મુવિ’ પૃથિવ્યાં ‘ભાવસ્થ’ પવાર્થસ્ય શો મતિ વાદળ કૃતિ, खरविषाणादिशब्दैर्व्यभिचारमाशङ्क्याह- 'केवलः ' शुद्धः अन्यपदासंसृष्टः, खरादिपदसंसृष्टाश्च विषाणादिशब्दा इति गाथार्थ: ॥
પ્રશ્ન : એમ તો વિષાળ, આાશપુષ્પ, વન્ધ્યાપુત્ર આ બધા ઘણાં શબ્દો છે ૐ જ, પણ ગધેડાનુ શીંગડુ, આકાશનું પુષ્પ કે વજ્ગ્યાનો પુત્ર તો છે જ નહિ. તો પછી શી રીતે એમ કહેવાય કે જેનો વાચક શબ્દ હોય, તે વસ્તુ પણ સત્ હોય જ ?
त
ઉત્તર : આ ખરવિષાણાદિ શબ્દોની સાથે વ્યભિચાર આવતો હોવાથી જ નિર્યુક્તિકારે કેવલ શબ્દ લખેલો છે. કેવલ = શુદ્ધ = અન્યપદથી અસંસૃષ્ટ = અન્યપદનાં જોડાણ વિનાનો. વિષાણ, પુષ્પ અને પુત્ર પદ ઘર, આળાશ અને વન્ધ્યા શબ્દનાં સંપર્કવાળા છે એટલે હવે વાંધો નહિ.
शा
ટીકાર્થ : ઉપયોગ જેનું લક્ષણ છે એવા જીવનું અસ્તિત્વ સિદ્ધ જ છે. પ્રશ્ન : પણ એ શી રીતે સિદ્ધ છે, એ ચક્ષુથી દેખાતો તો નથી.
ઉત્તર : નીવ આ પ્રમાણેનાં શબ્દથી જ જીવનાં અસ્તિત્વનું અનુમાન કરી શકાય છે.
પ્રશ્ન : એ વળી શી રીતે ? જીવ શબ્દમાત્રથી જીવસત્તા શી રીતે સિદ્ધ થાય ?
***
ઉત્તર : જગતમાં જે પદાર્થ વિદ્યમાન ન હોય, એ પદાર્થનો વાચક શબ્દ પણ ન H હોય. જીવનો વાચક તો જૈવ શબ્દ છે, એટલે માનવું જોઈએ કે જીવ છે.
(“જે .જે શુદ્ધપદ વાચ્ય હોય, તે તે વિદ્યમાન હોય.” આ પ્રમાણે વ્યાપ્તિ થઈ.
આકાશપુષ્પાદિ શુદ્ધપદવાચ્ય નથી, માટે એ વિદ્યમાન નથી. જ્યારે જીવ શુદ્ધપદવાચ્ય છે, માટે એ વિદ્યમાન છે.
지
ना
જો વ્યાપ્તિ આવી રાખે કે “જે પદવાચ્ય હોય, તે તે વિદ્યમાન હોય.” તો |ર્થે આકાશપુષ્પાદિ પણ પદવાચ્ય હોવાથી તે પણ વિદ્યમાન માનવાની આપત્તિ આવત...) મૈં
एतद्विवरणायैवाह भाष्यकारः
अथित्ति निव्विगप्पो जीवो नियमाउ सद्दओ सिद्धी । कम्हा ? सुद्धपयत्ता घडखरसिंगाणुमाणाओ ॥२६॥ भाष्यम् ॥
* *
ભાષ્યકાર આનું વિવરણ કરવા માટે જ કહે છે કે
૧૧
-
41
E
T