________________
હત દશવૈકાલિકસૂર ભાગ-૨ હ
અય. ૪ ભાણ-૨૪-૨૫ , એ તો બોલો, મૃતદેહમાં આવા વિચારો ન થવા અને જીવંતદેહમાં આવા વિચારો થવા. આ . એની પાછળ કારણ શું? એવું શું છે કે જેથી જીવંત દેહમાં જ આવા વિચારો આવે છે "I? એટલે માનવું જોઈએ કે જીવંતદેહમાં જીવ છે, માટે આ બધા સંશયાદિ થાય છે, મૃતદેહમાં જીવ નથી, માટે એમાં સંશયાદિ થતા નથી.)
एतदेव भावयति
जीवस्स एस धम्मो जा ईहा अत्थि नत्थि वा जीवो । खाणुमणुस्साणुगया जह ईहा ।। કેવદ્રત્તસ્સ રઝા માધ્યમ્ II
આ જ વાતને વિચારે છે.
ભાષ્ય-૨૪ ગાથાર્થ : “જીવ છે કે નહિ” આ જે ઈહા છે, એ જીવનો ધર્મ છે. જેમ :| સ્થાણુ મનુષ્ય સંબંધી ઈહા દેવદત્તનો ધર્મ છે.
વ્યાધ્યા-વચ્ચેવ સ્વભાવઃ-gષ થ: યા ' સર્વપત્નોરનાભિક્ષા, किविशिष्टत्याह-अस्ति नास्ति वा जीव इति, लोकप्रसिद्धं निदर्शनमाह-1 में 'स्थाणमनुष्यानुगता' किमयं स्थाणुः किं वा पुरुष इत्येवंरूपा येहा देवदत्तस्य जीवतो થઈ રૂતિ થાર્થ છે
ટીકાર્થ : “જીવ છે કે નહિ” આ પ્રમાણે સદર્શના પર્યાલોચનરૂપ જે ઈહા છે, એ | જીવનો સ્વભાવ છે. આ બાબતમાં લોકપ્રસિદ્ધ દષ્ટાન્ત કહે છે કે “શું આ સ્થાણુ છે કે ન 1 પુરુષ?” આવાપ્રકારની જે ઈહા થાય છે, એ જેમ જીવતા દેવદત્તનો ધર્મ છે, તેમ ઉપરની ના ઈહામાં પણ સમજવું.
प्रकारान्तरेणैतदेवाह
सिद्धं जीवस्स अत्थितं, सद्दादेवाणुमीयए । नासओ भुवि भावस्स, सद्दो हवइ केवलो I/રપા માધ્યમ્ |
બીજા પ્રકારથી આ જ વાત કહે છે કે –
ભાગ-૨૫ ગાથાર્થ જીવનું અસ્તિત્વ સિદ્ધ છે. એ શબ્દથી જ અનુમાન કરાય છે. | જગતમાં અસત્ પદાર્થનો કેવલશબ્દ હોતો નથી.
व्याख्या-'सिद्धं' प्रतिष्ठितं 'जीवस्य' उपयोगलक्षणस्यास्तित्वं, कुत इत्याह
-