________________
હહ - - -
જય દશવૈકાલિકસૂર ભાગ-૨ હાસણ અદય. ૪ ભા છે એ પ્રમાણે અહીં પણ ભોકતા છે. (એ જીવ છે.)
બન્યાદિ દ્વારા કહેવાઈ ગયા. આ રીતે પહેલી પ્રતિદ્વારગાથાનું વ્યાખ્યાન થઈ ગયું. साम्प्रतं द्वितीयामधिकृत्य चित्तादिस्वरूपव्याचिख्यासयाऽऽह
चित्तं तिकालविसयं चेयण पच्चक्ख सन्नमणुसरणं । विण्णाणऽणेगभेयं कालमसंखेयरं તે ઘરણI III માર્ગ मा व्याख्या-चित्तं त्रिकालविषयम्-ओघतोऽतीतानागतवर्तमानग्राहि, चेतनं चेतना-मा ।सा प्रत्यक्षवर्तमानार्थग्राहिणी, संज्ञानं संज्ञा-सा अनुस्मरणमिदं तदिति ज्ञानं, विविधं ज्ञानं । स्त विज्ञानम् अनेकभेदम्-अनेकप्रकारम्, अनेकर्मिणि वस्तुनि तथा तथाऽध्यवसाय स्न
इत्यर्थः, 'कालमसंख्येयेतरम्' असंख्येयं संख्येयं वा, धारणा-अविच्युतिस्मृति
वासनारूपा, तत्र वासनारूपा असंख्येयवर्षायुषामसंख्येयं संख्येयवर्षायुषां च नसंख्येयमिति गाथार्थः ॥ – હવે બીજી ગાથાને આશ્રયીને ચિત્તાદિના સ્વરૂપનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે -
ભાષ્ય-૧૯ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે. | ટીકાર્થ : ચિત્ત ત્રિકાલવિષયક હોય છે. અર્થાતુ સામાન્યથી ભૂત-ભવિષ્ય અને |િ 1 વર્તમાનનું ગ્રહણ કરનાર જે અધ્યવસાય એ ચિત્ત કહેવાય. શાં ચેતન એટલે ચેતના. એ પ્રત્યક્ષ વર્તમાન અર્થને ગ્રહણ કરનારી હોય છે. ' - સંજ્ઞાન = સંજ્ઞા તે “આ તે છે” એવા પ્રકારનાં સ્મરણાત્મક જ્ઞાનરૂપ છે. ' Rા વિજ્ઞાન એટલે વિવિધ જ્ઞાન એ અનેક પ્રકારે છે. અનેક ધર્મવાળી વસ્તુમાં તે તે ન ધ ધર્મને અનુસાર જે તેવા તેવા પ્રકારનો અધ્યવસાય એ વિજ્ઞાન ! | કાલ અસંખ્ય અને સંખ્યાત એમ બે પ્રકારે છે. કી ધારણા અવિશ્રુતિ, સ્મૃતિ અને વાસનારૂપ છે. તેમાં વાસનારૂપ જે ધારણા છે, એ આ , અસંખ્ય વર્ષાયુષ્યવાળાઓને અસંખ્યકાળની હોય અને સંખ્યયવર્ષાયુષ્યવાળાને આ . સંખ્યાતકાળની હોય. (“આ ઘટ પીળો છે” એવો બોધ થયા બાદ જેટલો સમય એ બોધ ( સતત ઉપયોગ રૂપે રહે એ અવિશ્રુતિરૂપ ધારણા છે. એ ઉપયોગ જાય અને નવો ઉપયોગ છે આવે, પણ અમુકકાળ બાદ ફરી કોઈક નિમિત્તનાં લીધે એવો બોધ થાય કે “આ ઘટ છે