________________
1. H,
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ભાષ્ય-૧૪
ह्यमीषां कर्मकरणभावः कर्तारमन्तरेण स्वकार्यसाधनप्रयोगः संभवति, अनेनापि 1. हेत्वर्थमाह, हेतुश्चादेयादानरूपत्वादिति । दृष्टान्तमाह- संदंशाद् आदानात् अयस्पिण्डाद् आदेयात् ‘अयस्कारादिवत्' लोहकारवद्विज्ञेयः अतिरिक्तो विद्यमान आदातेत्यनेनापि दृष्टान्तार्थमाह, दृष्टान्तस्तु संदंशकायस्पिण्डवत्, यस्तु तदनतिरिक्तः न ततो ग्राह्यग्राहकप्रयोगः, यथा देहादिभ्य एवेति व्यतिरेकार्थः, व्यतिरेकस्तु यानि विद्यमानादातृकाणि न भवन्ति तान्यादानादेयरूपाण्यपि न भवन्ति, यथा मृतकद्रव्येन्द्रियादीनीति गाथार्थः ॥ उक्तमादानद्वारम्,
ત
T
હવે અનુમાન પ્રયોગો કહે છે. (લક્ષણ પોતે હેતુ બની જશે.) ભાષ્ય-૧૪ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ना
य
ન
त
ટીકાર્થ : આત્મા દેહ અને ઈન્દ્રિયથી ભિન્ન છે. ગાથામાં હતુ શબ્દ વિશેષ અર્થ બતાવવા માટે છે. વિશેષ અર્થ એ કે આત્મા કોઈક અપેક્ષાએ જ દેહેન્દ્રિયભિન્ન છે. સર્વથા દેહેન્દ્રિયભિન્ન નથી. જો સર્વથા દેહેન્દ્રિયભિન્ન હોય, તો દેહેન્દ્રિયના સંવેદન ન થવાની આપત્તિ આવે. (જેમ છગનનો આત્મા મગનનાં દેહેન્દ્રિયથી એકાન્તે ભિન્ન છે, તો મગનના દેહને ગમે તે થાય, મગનની ઈન્દ્રિયો ગમે તે કરે, છગનને એનો કોઈ જ અનુભવ થતો નથી. તો એ જ રીતે છગનનો આત્મા પોતાના દેહેન્દ્રિયથી એકાન્તે ભિન્ન હોય તો છગનનાં દેહને ભલે ગમે તે થાય... છગનને તેનું સંવેદન થવું જ ન જોઈએ, નિ પણ થાય તો છે જ. દેહને પડતું દુ:ખ આત્મા અનુભવે છે, ઈન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મા | અનુભવે છે... માટે આત્મા દેહેન્દ્રિયથી એકાન્તે ભિન્ન નથી. કંથચિત્ જ ભિન્ન છે.) આનાથી પ્રતિજ્ઞાનો ભાવાર્થ કહ્યો.
ન
शा
પ્રતિજ્ઞા તો આ પ્રમાણે થશે કે
મા
स्त
5 Fr
अर्थेन्द्रियाणि आदेयादानानि विद्यमानादातृकाणि
(અર્થ એટલે ઘટાદિ પદાર્થો, ઈન્દ્રિય એટલે ચક્ષુરાદિ. ઘટાદિ પદાર્થો આદેય = 4 ગ્રાહ્ય છે. ઈન્દ્રિયો આદાન = ગ્રહણ અર્થજ્ઞાનનું સાધન છે. આ બંને વસ્તુઓ વચ્ચે આદાતૃ = ગ્રાહક = ઘટાદિને ઈન્દ્રિય દ્વારા જાણનાર કોઈક છે...)
“આવું કયા આધારે કહી શકાય ?” એ પ્રશ્ન થાય, એટલે એનો ઉત્તર આપે છે કે ગ્રાહ્યગ્રાહ પ્રયોગાત્ ગ્રાહ્ય એટલે રૂપાદિ. ગ્રાહક એટલે ઈન્દ્રિયો. (ખ્યાલ રાખવો કે અહીં ભલે ઈન્દ્રિયોને ગ્રાહક કહી છે, પણ ગ્રાહક શબ્દનો અર્થ ગ્રહણ = સાધન = કરણ જ કરવો. જેમ બોલપેન માટે તેનિી શબ્દ વપરાય, પણ ખરેખર એ લખનાર નથી,
૧૫૫