________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૨
અધ્ય. ૪ ભાણ-૧૨ થી ૧૪ એ સ્પષ્ટ કરે છે કે ધૂમ ઉષ્ણતા વગેરે જેમ અગ્નિનું લક્ષણ છે. તે અગ્નિ ઉષ્ણતા દ્વારા પ્રત્યક્ષ આ જણાય છે. ધૂમ દ્વારા પરોક્ષ જણાય છે. (તપાવેલા લોખંડનાં ગોળાને સ્પર્શીએ, એ ઉષ્ણ | * અનુભવાય એટલે બોધ થાય કે આમાં અગ્નિ છે. આમાં અગ્નિ સ્પર્શેન્દ્રિયનો વિષય | " બનેલો જ છે, એટલે એ પ્રત્યક્ષ છે. પણ અગ્નિનો બોધ ઉષ્ણતાને લીધે થયો છે. એટલે "| ન અહીં ઉષ્ણતા દ્વારા પ્રત્યક્ષ અગ્નિ જણાયો એમ કહેવાય. ધૂમ દ્વારા અગ્નિનો બોધ થાય,
ત્યાં અગ્નિ કોઈપણ ઈન્દ્રિય સાથે સંપર્ક પામ્યો નથી, એટલે ત્યાં એ પરોક્ષ જ છે. આમ ત્યાં ધૂમથી પરોક્ષ અગ્નિનો બોધ થાય...)
तत्रादानादीनां दृष्टान्तानाह
अयगार कूर परसू अग्गि सुवण्णे अ खीरनरवासी । आहारो दिटुंता आयाणाईण जहसंखं । રા માધ્યમ્
व्याख्या-अयस्कारः कूरस्तथा परशुरग्निः सुवर्णं क्षीरनरवास्यः तथा आहारो दृष्टान्ता 'आदानादीनां' प्रक्रान्तानां यथासंख्यं, प्रतिज्ञाद्युल्लङ्घनेन चैतदभिधानं | परोक्षार्थप्रतिपत्तिं प्रति प्रायः प्रधानाङ्गताख्यापनार्थमिति गाथार्थः ॥
તેમાં માતાના લક્ષણોનાં દૃષ્ટાન્તો દર્શાવે છે. ભાષ્ય-૧૩ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ટીકાર્થ લુહાર, ભાત, પરશુ, અગ્નિ, સુવર્ણ, દૂધ, મનુષ્ય, વાસી (કરવત જેવું રે સાધન કે તલવાર), આહાર આ પ્રસ્તુત આદાનાદિના ક્રમશઃ દષ્ટાન્તો છે.
પ્રશ્ન : પહેલાં પ્રતિજ્ઞા, પછી હેતુ અને પછી દષ્ટાન્તોનું કથન કર્યું છે, એ એવું ન | દર્શાવવા માટે કે પરોક્ષ પદાર્થોનાં બોધ પ્રત્યે પ્રાયઃ દષ્ટાન્તો પ્રધાનકારણ છે.
साम्प्रतं प्रयोगानाह
देहिदियाइरित्तो आया खलु गज्झगाहगपओगा । संडासा अयपिंडो अययाराइव्व विनेओ LIઝા માધ્યમ્ II
व्याख्या-देहेन्द्रियातिरिक्त आत्मा, खलुशब्दो विशेषणार्थः, कथंचित्, न • सर्वथाऽतिरिक्त एव, तदसंवेदनादिप्रसङ्गादिति, अनेन प्रतिज्ञार्थमाह, प्रतिज्ञा पुन:* अर्थेन्द्रियाणि आदेयादानानि विद्यमानादातृकाणि, कुत इत्याह-ग्राह्यग्राहकप्रयोगात्, ग्राह्या-रूपादयः ग्राहकाणि-इन्द्रियाणि तेषां प्रयोगः-स्वफलसाधनव्यापारस्तस्मात्, न ।