________________
*
-
-- --
IT
પ
દશવૈકાલિકસૂર ભાગ-૨
અય. ૪ ભાય-૧૦-૧૧ *2; एतदेव स्पष्टयन्नाह
सुहुमा य सव्वलोए परियावना भवंति नायव्वा । दो चेव बायराणं पज्जत्तियरे अ .. नायव्वा ॥१०॥ भाष्यम् ॥ परूवणादारं गयं ति ॥
આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે
ભાષ્ય-૧૦ ગાથાર્થ સૂક્ષ્મજીવો સર્વલોકમાં પર્યાયાપલ્સ જાણવા. બાદરના પર્યાપ્તા . અને અપર્યાપ્ત બેજ ભેદો જાણવા. मा व्याख्या-सूक्ष्मा एव पृथिव्यादयः 'सर्वलोके' चतुर्दशरज्ज्वात्मके 'पर्यायापन्ना मो|
भवन्ति ज्ञातव्याः' 'पर्यायापन्ना' इति तमेव सूक्ष्मपर्यायमापन्नाः भावसूक्ष्मा न तु | भूतभाविनो द्रव्यसूक्ष्मा इति भावः । तथा द्वौ भेदौ बादराणां पृथिव्यादीनां, चशब्दात् । सूक्ष्माणां च, "पर्याप्तकेतरौ ज्ञातव्यौ" पर्याप्तकापर्याप्तकाविति गाथार्थः ॥ उक्ता પ્રરૂપI,
ટીકાર્થ ચૌદરાજ લોકરૂપ સર્વલોકમાં પૃથ્યાદિ સૂક્ષ્મજીવો જ પર્યાયાપત્ર જાણવા. 11 - પર્યાયાપન્ન એટલે તે જ સૂક્ષ્મપર્યાયને પામેલા એવા ભાવસૂક્ષ્મજીવો, ભૂતકાળમાં થયેલા (સૂક્ષ્મજીવો કે ભવિષ્યમાં થનારા સૂક્ષ્મજીવો ન લેવા, કે જેઓ દ્રવ્યસૂક્ષ્મ છે. (સૂક્ષ્મજીવોનાં
ચાર નિક્ષેપ કરીએ, એમાં વર્તમાનમાં સૂક્ષ્મ તરીકે જે હોય તે ભાવસૂક્ષ્મ અને જેઓ fa ભૂતકાળમાં સૂક્ષ્મ હતાં, ભવિષ્યમાં સૂક્ષ્મ બનશે... એ બધા દ્રવ્યસૂક્ષ્મજીવો કહેવાય.) 1 11 બાદર પૃથ્વી વગેરેનાં બે ભેદ છે. ૨ શબ્દથી સમજવું કે સૂક્ષ્મ પૃથ્વી વગેરેનાં પણ તે ના બે ભેદ છે. (૧) પર્યાપ્તા (૨) અપર્યાપ્તા. - પ્રરૂપણા કહેવાઈ ગઈ.
अधुना लक्षणमुच्यते, तथा चाह भाष्यकार:
लक्खणमियाणि दारं चिंधं हेऊ अ कारणं लिंगं । लक्खणमिइ जीवस्स उ आयाणाई ફર્મ નં ર ા૨ા માધ્યમ્ |
હવે લક્ષણ કહેવાય છે. ભાષ્યકાર કહે છે કે , (૩) લક્ષણ દ્વારઃ
ભાષ્ય-૧૧ : હવે લક્ષણદ્વાર છે. લક્ષણ એટલે ચિહ્ન, હેતુ, કારણ, લિંગ... જીવના આ લક્ષણ આદાનાદિ છે. તે આ છે.
E
F
T
:-
*
*
*