________________
ક દશવૈકાલિકસૂર ભાગ-૨
અદય. ૪ ભાણ-૯ इदानी प्ररूपणामाह
दुविहा य हुँति जीवा सुहुमा तह बायरा य लोगम्मि । सुहुमा य सव्वलोए दो चेव य વાયરવિહીને ISI માધ્યમ્ |
હવે પ્રરૂપણા કહે છે.. (૨) પ્રરૂપણાઃ
ભાષ-૯ ગાથાર્થ : લોકમાં બે પ્રકારે જીવો છે. સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ સર્વલોકમાં || નો છે, બાદરભેદ બે છે.
व्याख्या-'द्विविधाश्च' द्विप्रकाराश्च, चशब्दानवविधाश्च पृथिव्यादिद्वीन्द्रियादिभेदेन । भवन्ति जीवाः, द्वैविध्यमाह-सूक्ष्मास्तथा बादराश्च, तत्र सूक्ष्मनामकर्मोदयात्सूक्ष्मा बादरनामको दयाच्च बादरा इति, 'लोक' इति लोकग्रहणमलो के | जीवभवनव्यवच्छेदार्थं, तत्र सूक्ष्माश्च सर्वलोक इति, चशब्दस्यावधारणार्थत्वात्सूक्ष्मा एव न सर्वलोकेषु, न बादराः, क्वचित्तेषामसंभवात्, 'द्वे एव च' पर्याप्तकापर्याप्तकलक्षणे । # 'बादरविधाने' बादरविधी, चशब्दात्सूक्ष्मविधाने च, तेषामपि पर्याप्तकापर्याप्तकरूपत्वादिति गाथार्थः ॥
ટીકાર્થ જીવો બે પ્રકારનાં છે. ર શબ્દથી નવપ્રકારનાં છે એ પણ સમંજવું. એમાં fન પૂથ્વી, અપુ, તેલ, વાયુ, વનસ્પતિ એ પાંચ અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, - પંચેન્દ્રિય એ ચાર એમ ૯ ભેદ થાય. | બે ભેદ દર્શાવે છે કે સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે જીવ છે. '
તેમાં જીવો સૂક્ષ્મનામકર્મના ઉદયથી સૂક્ષ્મ બને, બાદર નામકર્મના ઉદયથી બાદર :| ના બને. તો શબ્દ જે લખ્યો છે, એ અલોકમાં જીવની હાજરીનો વ્યવચ્છેદ કરવા માટે ના વે છે. અર્થાત્ જીવ લોકમાં જ છે, અલોકમાં નથી.
| તેમાં સૂક્ષ્મજીવો સર્વલોકમાં છે. શબ્દ અવધારણ અર્થવાળો હોવાથી આ પ્રમાણે : અર્થ કરવો કે સૂક્ષ્મજીવો જ સર્વલોકમાં છે. બાદર બધે નથી. કેમકે ક્યાંક બાદરજીવોનો છે : સંભવ નથી. બાદરના ભેદો બે જ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. એજ પ્રમાણે સૂક્ષ્મનાં છે - પણ બે જ ભેદો છે. કેમકે તેઓ પણ પર્યાપ્તા અને અપર્યાપા એમ બે પ્રકારે છે. આ પદાર્થ છે U શબ્દથી સમજવાનો છે.