________________
આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ સૂત્ર-૧૫ ) જેઓ સિદ્ધિ પામે છે, એ આઠ પ્રકારનાં કર્મથી વિમુક્ત થઈને સિદ્ધિ પામે છે. આ / એકેન્દ્રિયોની માફક કર્મયુક્ત રહીને જ સિદ્ધક્ષેત્ર પામેલા ન સમજવા. (એકેન્દ્રિયો "
પૃથ્વીકાયનાં જીવ રૂપે સિદ્ધશિલામાં ઉત્પન્ન થાય કે વાયુરૂપે સિદ્ધશિલા ઉપર હોય કે || સૂક્ષ્મજીવ રૂપે ત્યાં હોય... એ રીતે તેઓ પણ સિદ્ધક્ષેત્ર પામેલા કહેવાય. પણ એ કંઈ * વાસ્તવિક મોક્ષ નથી...) ___येऽपि चैवंविधानुष्ठानतो देवलोकेषु गच्छन्ति तेऽपि ततश्च्युता आर्यदेशेषु सुकुले
जन्मावाप्य शीघ्रं सिद्ध्यन्त्येतदाह-'खवित्त 'त्ति सूत्रम्, अस्य व्याख्या-ते देवलोकच्युताः । ।।क्षपयित्वा पूर्वकर्माणि सावशेषाणि, केनेत्याह-संयमेन' उक्तलक्षणेन तपसा च, एवं
प्रवाहेण 'सिद्धिमार्ग' सम्यग्दर्शनादिलक्षणमनुप्राप्ताः सन्तस्त्रातार आत्मादीनां |'परिनिर्वान्ति' सर्वथा सिद्धि प्राप्नुवन्ति, अन्ये तु पठन्ति-'परिनिव्वड 'त्ति, तत्रापि प्राकृतशैल्या छान्दसत्वाच्चायमेव पाठो ज्यायान्, इति ब्रवीमीति पूर्ववदिति सूत्रार्थः । उक्तोऽनुगमः, साम्प्रतं नयाः, ते च पूर्ववद्रष्टव्याः । इति व्याख्यातं क्षुल्लकाचारकथाध्ययनम् ॥३॥ | ગાથા-૧૫ ટીકાર્થ જે સાધુઓ આવા પ્રકારનાં અનુષ્ઠાનથી દેવલોકમાં જાય છે, તેઓ પણ ત્યાંથી ચ્યવને આર્યદેશોમાં સારાકુળમાં જન્મ પામીને ઝડપથી સિદ્ધ થાય
છે. એ વાત હવે છેલ્લી ગાથામાં કહે છે કે દેવલોકથી વેલા તેઓ સંયમથી Iી અને તપથી બાકી રહેલા પૂર્વકને ખપાવી આ ક્રમથી સમ્યગ્દર્શનાદિ રૂપીને 1 સિદ્ધિમાર્ગને પામેલા છતાં, આત્મા વગેરેના રક્ષક બનેલા છતાં સર્વપ્રકારે સિદ્ધિને ન
પામે છે. IF અન્ય લોકો અહીં આ પાઠ બોલે છે કે “પરિવ્યુઃ " આ પાઠાન્તરમાં પણ " પ્રાકૃતશૈલીની અપેક્ષાએ અને છાન્દસપ્રયોગ હોવાથી આ જ પાઠ વધુ સારો છે. જો
(અલબત્ત પ્રતમાં વાલ્ડ પાઠ જ છપાયેલો છે. અને અન્ય લોકોનો પાઠ ! |પણ એજ છે. એટલે એ બેમાં કોઈ ફરક દેખાતો નથી. તો પાઠાન્તર શી રીતે ? I એ પ્રશ્નનો ઉત્તર એમ લાગે છે કે વૃત્તિકારશ્રીની સામે પfબુ એવો કોઈ પાઠક
ન હોવો જોઈએ. એટલે એમને માટે પાબુડે પાઠ પાઠાન્તર બને. જો કે અહીં ? | : મૂળગાથામાં છે, પાઠા-તરમાં નિ છે પણ એ ભેદ મુખ્ય નથી લાગતો. ય વૃત્તિકારશ્રીનું તાત્પર્ય એમ જણાય છે કે પરિવ્યુ પાઠ હોય કે નિવ્હે પાઠ છે