________________
અધ્ય. ૩ સૂત્ર-૧૪
દશવૈકાલિકસૂર ભાગ-૨ કિહિ ! છે છે, તેઓ પરીષહરિપુરાના કહેવાય. છે સમાસ પૂર્વની જેમ સમજવો (વાત્ત ભૂતકૃદંત પૂર્વપદ હોવું જોઈએ. વ્યાકરણનાં 4 આપવાદિક નિયમ પ્રમાણે એ ઉત્તરપદ બનેલ છે.) પ્રાકૃતમાં પૂર્વપદ અને અપરપદનાં, | નિયમની કોઈ વ્યવસ્થા નથી. અર્થાતુ અમુક પદ પૂર્વપદ જ બને, અમુક ઉત્તરપદ જ ! | બને. આવા કોઈ વિભાગ પ્રાકૃતમાં નક્કી નથી. એટલે કોઈપણ પદ પૂર્વપદ કે ઉત્તરપદ *!
બની શકે છે. દા.ત. ના વિમનના/મ્ વગેરે. (અહીં વિમનના... એમ હોવું [ જોઈએ, પરંતુ પ્રાકૃતમાં પૂર્વાપરપદ વ્યવસ્થા નથી, એટલે વિમાન પદ ઉત્તરપદમાં આવેલું
:- :- ૯
તથા સાધુઓ ધુતમોહ છે. જેમણે મોહનીયને ધુણાવેલ છે, દૂર કરેલ છે તેવા આ સાધુઓ છે. મોહ એટલે અજ્ઞાન. - તથા સાધુઓ જિતેન્દ્રિય છે, એટલે કે શબ્દાદિમાં રાગ, દ્વેષ રહિત છે. |
આવા પ્રકારનાં સાધુઓ શારીરિક, માનસિક તમામ દુઃખોનાં પ્રક્ષયને માટે પ્રવૃત્તિ તે કરે છે. તેઓ મહર્ષિ = સાધુ છે. | इदानीमेतेषां फलमाह-'दुक्कराई 'ति सूत्रम्, अस्य व्याख्या-एवं दुष्कराणि |कृत्वौद्देशिकादित्यागादीनि तथा दुःसहानि सहित्वाऽऽतापनादीनि केचन तत्र ‘देवलोकेषु' सौधर्मादिषु, गच्छन्तीति वाक्यशेषः । तथा केचन सिद्धयन्ति, तेनैव भवेन सिद्धि प्राप्नुवन्ति । वर्तमाननिर्देशः सूत्रस्य त्रिकालविषयत्वज्ञापनार्थः । 'नीरजस्का' इत्यष्टविधकर्मविप्रमुक्ताः, न त्वेकेन्द्रिया इव कर्मयुक्ता एवेति सूत्रार्थः ॥१४॥
હવે આનું ફલ કહે છે.
ગાથા-૧૪ ટીકાર્ય : આ પ્રમાણે ઔદેશિકાદિ અનાચરિતોનો ત્યાગ કરવારૂપ દુષ્કરકાર્યો કરીને અને દુઃસહ એવા આતાપનાદિ સહન કરીને કેટલાંક સાધુઓ સૌધર્માદિ દેવલોકમાં જાય છે. અહીં અન્તિ ક્રિયાપદ નથી, પણ એ વાક્યનાં શેષરૂપે સમજી લેવું. તથા કેટલાંક સાધુઓ તે જ ભવમાં સિદ્ધિ પામે છે. | અહીં સિતિ એમ વર્તમાનકાળનો પ્રયોગ કરેલો છે, આર્ય શäભવસૂરિ વખતે " | તો મોક્ષમાર્ગ બંધ થઈ ચૂક્યો હોવાથી તે કાળમાં તો કોઈપણ સિદ્ધ થતાં જ ન હતાં. - " એટલે વર્તમાનપ્રયોગ સંગત ન થાય. છતાં આ વર્તમાનપ્રયોગ કરેલો છે, એ એવું જણાવવા માટે કરેલો છે કે “સૂત્ર ત્રિકાલવિષયક છે.”