________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
એ દેશસ્નાન છે. સર્વસ્નાન તો પ્રસિદ્ધ જ છે.
(૭) ગન્ધ ઃ ગન્ધ શબ્દથી કોષપુટ વગેરે સુગંધીવસ્તુઓ સમજવી.
(૮) માલ્ય : માલ્ય શબ્દથી ગુંથાયેલ, વીંટળાયેલ વગેરે માલ્ય = માળા સમજવા. (સોંય વગેરેથી વીંધીને જે માળા તૈયાર કરાય તે ગુંથાયેલ અને વીંધ્યા વિના જે દોરીથી બાંધવા દ્વારા માળા તૈયાર કરાય એ વીંટળાયેલ ગણાય.)
· (૯) વ્યજન : બફારો થાય ત્યારે પંખાદિથી વીંઝવું એ વ્યજન.
આ બધું જ અનારિત છે.
આ ઔદ્દેશિકથી માંડીને વ્યજન સુધીમાં આરંભનું પ્રવર્તન વગેરે જે જે દોષો છે, S એ સ્વબુદ્ધિથી જાણી લેવા.
S
स्त
स्त
41
અધ્ય. ૩ સૂત્ર-3
त
इदं चानाचरितमित्याह-‘संनिहि ति सूत्रम्, अस्य व्याख्या - संनिधीयतेऽनयाऽऽत्मा दुर्गताविति संनिधि:- घृतगुडादीनां संचयक्रिया १०, 'गुहिमात्रं ' गृहस्थभाजनं च ११, तथा 'राजपिण्डो' नृपाहारः १२, कः किमिच्छतीत्येवं यो दीयते स किमिच्छ्कः, | राजपिण्डोऽन्यो वा सामान्येन १३, तथा 'संबाधनम्' अस्थिमांसत्वग्रोमसुखतया चतुर्विधं मर्दनं १४, ‘दन्तप्रधावनं' चाङ्गुल्यादिना क्षालनं १५, तथा 'संप्रश्न:' सावद्यो गृहस्थविषयः, राढार्थं कीदृशो वाऽहमित्यादिरूपः १६, 'देहप्रलोकनं च' आदर्शादावनाचरितम् १७, दोषाश्च संनिधिप्रभृतिषु परिग्रहप्राणातिपातादयः स्वधियैव વાવ્યા વૃત્તિ મૂત્રાર્થ: રૂા
આ પણ અનાચરિત છે.
지
ગાથા-૩ : (૧૦) સંનિધિ ઃ જે દોષથી જીવ દુર્ગતિમાં સ્થાપિત કરાય એ સંનિધિદોષ છે. ઘી-ગોળ વગેરેને એકઠું કરવાની ક્રિયા એ સંનિધિ છે.
ना
(૧૧) ગૃહિભાજન : ગૃહસ્થોનાં વાસણાદિ વાપરવા.
] (૧૨) રાજપિંડ : રાજાનો આહાર.
(૧૩) કિમિચ્છક : “કોણ શું ઈચ્છે છે ?” એ પ્રમાણે જે આહાર અપાય તે કિમિચ્છક આહાર કહેવાય. એ રાજપિંડ હોય કે સામાન્યથી બીજો કોઈ પિંડ પણ હોય. (જે કોઈપણ સાધુ જે કંઈપણ માંગે તે એને આપવું..આવી રીતે જે પિંડ અપાય, એ માટે આધાકર્માદિ પણ કરાય... એ બધું કિમિચ્છકપિંડ ગણાય)
(૧૪) સંબાધન : હાડકાને સુખકારી, માંસને સુખકારી, ચામડીને સુખકારી,
૧૨૩
न
त
न
ગા
T
ना
પ