________________
मा
-
ઉત્તર ઃ “સૂત્રનું કામ સૂચન કરવાનું છે” એટલે અહીં સંવેગ = સંવેજની = સંવેગ ઉત્પન્ન કરનાર તથા નિર્વેદ નિર્વેદની = વૈરાગ્ય ઉત્પન્ન કરનાર એમ અર્થ લેવો.
આ ગાથાનો અક્ષરાર્થ થયો.
હવે ભાવાર્થ કહે છે.
આક્ષેપણીનાં ચારપ્રકારો છે.
એમાં આચાર એટલે લોચ, અસ્નાન વગેરે.
स्त
વ્યવહાર એટલે સાધુને કોઈપણ પ્રકારે કોઈક દોષ લાગી જાય તો એને દૂર કરવા પ્રાયશ્ચિત્ત કરવું તે.
પ્રજ્ઞપ્તિ એટલે સંશય પામેલા શિષ્યાદિને મધુરવચનોથી પદાર્થો કહેવા તે.
ત
દૃષ્ટિવાદુ એટલે જે શ્રોતા સમજી શકે એમ હોય, તેને સૂક્ષ્મજીવાદિ ભાવોનું કથન કરવું તે.
કેટલાંકો એમ કહે છે કે આચાર, વ્યવહાર... એમ જે ચાર નામ ગાથામાં લખ્યા છે, એનાથી તે તે નામવાળા શાસ્ત્રો જ લેવા. કેમકે તે તે શાસ્ત્રોમાં તેનું તેનું જ વર્ણન નિ છે. દા.ત. આચારશાસ્ત્રમાં આગારનું, વ્યવહારશાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તનું, પ્રજ્ઞપ્તિમાં ઉપર f - દર્શાવેલી પ્રજ્ઞપ્તિનું વર્ણન છે.
न
||
આ ચારપ્રકારે આક્ષેપણી છે.
स्त
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૩ થી ૧૯૫ પ્રશ્ન : આક્ષેપણી એટલે આક્ષેપ કરનારી - ખેંચનારી કથા, વિક્ષેપણી એટલે વિક્ષેપ કરનારી કથા. પણ સંવેગ એ કંઈ કથા નથી, નિર્વેદ એ કંઈ કથા નથી. એ તો આત્મપરિણામ છે.)
지
-
T
ગાથામાં હતુ શબ્દ વિશેષઅર્થ દર્શાવવા માટે છે. તે વિશેષઅર્થ એ છે કે શ્રોતાની z
અપેક્ષાએ આચારાદિ ભેદોને આશ્રયીને અનેકપ્રકારની છે. (જઘન્યશ્રોતાની અપેક્ષાએ ૪
ना
ભેદ, મધ્યમશ્રોતાની અપેક્ષાએ ૪ ભેદ... એ રીતે અનેકપ્રકારો સંભવિત છે.)
य
તુ શબ્દ વકાર અર્થવાળો છે. એનો ભાવ એ છે કે પ્રજ્ઞાપકવડે કહેવાતી આ કથા જ છે. પણ અન્ય વડે કહેવાતી આ કથા નથી. અર્થાત્ પ્રજ્ઞાપક જો આનો ઉપદેશ આપે તો જ એ કથા બને. (અપ્રજ્ઞાપક કદાચ આ કથા કરે, તો પણ એ અપ્રજ્ઞાપક છે, એનો અર્થ જ એ છે કે એને બરાબર પ્રરૂપણા કરતાં આવડતું નથી. એટલે એની કથાનો ચોક્કસપ્રકારનો લાભ નહિ થાય.. માટે એના થકી કહેવાતી કથા પણ કથાનાં ફલવાળી ન હોવાથી કથા ગણી નથી.)
૭
મૈં