________________
*
દશવૈકાલિકસૂટા ભાગ-૨ - ક प्रथमा विगमः प्रथमो विरामः)
-મુનિ રાજહંસવિજય અધ્યયન-૨ આ અધ્યયનમાં ધર્મનાં સ્વીકારબાદ નૂતનદીક્ષિતને સંયમજીવનમાં અવૃતિ = | અધીરજ આવી જાય તો એ અવૃતિને દૂર કરવા ધૃતિને શ્રમણ્યનાં કારણ તરીકે | દર્શાવાઈ છે. અને એ વૃતિનું જ વર્ણન કરનાર આ અધ્યયન છે.
શ્રમણની વ્યાખ્યા - શ્રમણની ઉપમાઓ એટલી અદ્ભૂત દર્શાવી છે કે જેને મા વાંચતા કોઈપણ સંયમી “શ્રમણની આટલી બધી સુંદર ઉપમાઓ છે !!” એવું ? આશ્ચર્ય સહેજે અનુભવે એ નિર્વિવાદ છે. (નિ. ૧૫૪ થી નિ. ૧૫૭)
પોતાને આધીન ન હોય એવા ભોગોનો ત્યાગ કરનાર ત્યાગી કહેવાતો નથી અને જે પોતાને આધીન હોય એવા ભોગોનો ત્યાગ કરી દે તે જ ત્યાગી કહેવાય છે.” (ગાથા તે ૨-૩) એવું જણાવી ત્યાગીની વાસ્તવિક વ્યાખ્યા તરફ આંગળી ચીંધણું કરાયું છે. તે
મોહનીયકર્મવશ થયેલ સ્ત્રીનાં આકર્ષણને દૂર કરવાની, સુંદર તરકીબ દેખાડીને જે | સંયમરૂપી ઘરમાંથી મન બહાર નીકળી ન જાય એ માટેનું સુંદર ચિંતન પણ દર્શાવાયું છે.
અંતમાં આ અધ્યયનને સાદ્યત સ્પર્શતું રહનેમિ-રાજુલનું દૃષ્ટાંત દેખાડીને રાજુલદ્વારા જે = રીતે રહનેમિજી સંયમમાં સ્થિર થયાં અને પોતાનું આત્મકલ્યાણ સાધી ગયા એ રીતે તિ | પંડિતપુરુષો પણ ભોગોથી વિરામ પામી પોતાનું આત્મકલ્યાણ સાધે એવો માર્મિક ઉપદેશ | ન ગ્રંથકાર પરમર્ષિએ આપીને કમાલ કરી છે.
અધ્યયન-૩ આ અધ્યયનમાં આચારમાં ધૃતિ કરવી. અર્થાત્ આચારનું જ પાલન કરવું પણ ના અનાચારનું નહીં એવું જણાવીને અનાચીર્ણ એવી ૫૪ બાબતો જણાવી તેની આચરણા નહીં પણ કરવાનો ઉપદેશ અપાયો છે.
કથાનાં નિક્ષેપમાં અર્થકવા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા એમ કથાનું ભેદાદિનાં , કથનપૂર્વક વિસ્તારથી નિરૂપણ કરાયું છે. એમાંય ધર્મકથાનાં ભેદનું વર્ણન અત્યભૂત છે. , | કેવા આત્માઓને કેવી ધર્મકથા કહીને ધર્મમાં સ્થિર રાખવા એ પદાર્થ ધર્મકથાનાં નિરૂપણમાં છે જણાઈ આવે છે. (નિ. ૧૮૮ થી નિ. ૨૦૬)
| rr
E
F
=
1