________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૯-૧૦ વિશેષો એ કાલદશક કહેવાય. (પદાર્થોનું જુના નવા વગેરે રૂપે જે વર્તવું એ વર્તનાદિ જ પોતે કાળ છે.) આગળ વાતા ાિ વગેરે ૧૦ દશાવિશેષોને કહેશે.
ભાવદશક એટલે દશભાવો. તે સાશિષાતિકભાવમાં, મિશ્રભાવમાં સ્વરૂપતઃ જાણવા. (એક એક ભાવો તો કુલ ઔદિયકાદિ પાંચ જ છે. પણ એના દ્વિ-સંયોગીત્રિસંયોગીવગેરે ભાંગા કરીએ તો કુલ ૨૬ ભાંગા થાય. તેમાંથી ૧૫ ઘટે છે. એમાંથી કોઈપણ દશભાવ લઈ શકાય. આમ ૧૦ ભાવો સાન્નિપાતિકભાવમાં જ મળે છે.)
મ
અથવા તો અમુકવિવક્ષાથી આ દશકાલિકનાં દરેક અધ્યયનો ક્ષાયોપશમિકભાવરૂપ મા હોવાથી આ વિશેષપ્રકારનાં દશ અધ્યયનો એજ ભાવદશક તરીકે લઈ શકાય.
S
દશશબ્દનો આવાપ્રકા૨નો અવિધ નિક્ષેપ થાય છે. ગાથામાં વાપસ સ્તુ એકવચનાન્ત શબ્દ વાપરેલ છે. હકીકતમાં વસ એ બહુવચનાન્ત શબ્દ હોવાથી શાનાં સ્તુ
એમ સમજી લેવું.
ગાથામાં જે –તુ શબ્દ છે. તે જકાર અર્થવાળો છે. એટલે કે આ દશકનિક્ષેપ જ 7 પ્રસ્તુતમાં ઉપયોગી છે. (શાતિ માં વશ શબ્દ છે, એટલે પ્રસ્તુતમાં એના જ મૈં નિક્ષેપા વધુ ઉપયોગી છે. એક વગેરેના નહિ.)
ગાથામાં જે –તુ શબ્દ છે. એ વિશેષઅર્થ દર્શાવવા માટે છે.
***
પ્રશ્ન : એ શું વિશેષઅર્થ દર્શાવે છે ?
ઉત્તર ઃ આ માત્ર દશશબ્દનો નિક્ષેપ નથી, પણ દશ શબ્દથી વાચ્ય દશસચિત્ત, દશ- નિ 1 અચિત્તાદિ પદાર્થોનો પણ આ પ્રમાણે નિક્ષેપ સમજવો. આ વિશેષાર્થને તુ શબ્દ દેખાડે ન
शा
ના છે.
મ
ना
य
साम्प्रतं प्रस्तुतोपयोगित्वात्कालस्य कालदशकद्वारे विशेषार्थप्रतिपिपादयिषयेदमाह
बाला किड्डा मंदा बला य पन्ना य हायणि पवंचा । पब्भार मम्मुही सायणी य दसमा ૩ મનસા ||||
હવે કાલ એ પ્રસ્તુતમાં ઉપયોગી હોવાથી કાલદશકદ્વારમાં વિશેષ અર્થને બતાવવાની ઈચ્છાથી આ ૧૦મું ગાથાસૂત્ર કહે છે.
न
નિયુક્તિ-૧૦ ગાથાર્થ : (૧) બાલા (૨) ક્રીડા (૩) મંદા (૪) બલા (૫) પ્રજ્ઞા (૬) હાયની (૭) પ્રપંચા (૮) પ્રાગ્ભાર (૯) મૃન્મુખી (૧૦) શાયિની આ કાલદશ છે.
39
지
ना
य