________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુકિત - ૧૫૦ પ્રાપ્તિ થતી નથી જયાંસુધી તમામ કર્મરૂપી ઈન્ધનને માટે અગ્નિ સમાન, પાંચ હૂઁસ્વઅક્ષરોનાં ઉચ્ચાર કરવામાં જેટલો કાળ લાગે, માત્ર એટલા જ કાળ રહેનાર, એવી સર્વસંવરરૂપ ચારિત્રક્રિયા પ્રાપ્ત ન થાય.
આમ ક્રિયા જ ઐહિક-આમુષ્મિકફલની પ્રાપ્તિનું પ્રધાનકારણ છે. એ વાત નક્કી
થઈ.
આમ ઉપર બતાવેલા ન્યાય પ્રમાણે જે ઉપદેશ આપવો, ક્રિયાની પ્રધાનતા |TM દેખાડવામાં તત્પર તે ઉપદેશ ક્રિયાનય છે.
હવે આ અધ્યયન જ્ઞાન, વચન અને ક્રિયા રૂપ છે. એમાં આ નય તો આ અધ્યયનને ૬ ક્રિયારૂપ જ માને છે. કેમકે (આ નયની અપેક્ષાએ) આ અધ્યયન ક્રિયારૂપ છે. જ્ઞાન અને 5 સ્તુ વચન તો આ ક્રિયાની પ્રાપ્તિ માટે જ ગ્રહણ કરાય છે, અને માટે જ તે અપ્રધાન છે, स्त અને માટે જ આ નય જ્ઞાન અને વચનને ઈચ્છતો નથી. હા ! જ્ઞાનવચનને ગૌણભૂત ઈચ્છે છે.
આ ક્રિયાય કહેવાઈ ગયો.
त
जि
न
शा
न
इत्थं ज्ञाननयक्रियानयस्वरूपं श्रुत्वाऽविदिततदभिप्रायो विनेयः संशयापन्नः सन्नाह-कमत्र तत्त्वं ?, पक्षद्वयेऽपि युक्तिसंभवाद्, आचार्यः पुनराह अथवा ज्ञानक्रियानयमतं प्रत्येकमभिधायाधुना स्थितपक्षमुपदर्शयन् पुनराह -
जि
सव्वेसिंपि नयाणं बहुविहवत्तव्वयं निसामेत्ता । तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू
મૈં
॥૬॥
शा
स
स
આ પ્રમાણે જ્ઞાનનય અને ક્રિયાનયના સ્વરૂપને સાંભળીને તેના અભિપ્રાયને નહિ જાણનાર શિષ્ય સંશય પામ્યો છતો કહે છે કે “આમાં તત્ત્વ શું છે ? કેમકે બંને પક્ષમાં ना યુક્તિનો સંભવ છે. બેય સાચા લાગે છે.’
ना
य
य
આચાર્ય એનો જવાબ આપે છે કે
નિર્યુક્તિ-૧૫૦ ગાથાર્થ : તમામ નયોની ઘણી બધી વાતો સાંભળીને (એમ પરમાર્થ જાણવો કે) જે ચારિત્રગુણસ્થિત સાધુ છે, તે સર્વનયવિશુદ્ધ છે.
व्याख्या-‘सर्वेषा'मिति मूलनयानामपिशब्दात्तद्भेदानां च द्रव्यास्तिकादीनां | 'बहुविधवक्तव्यतां' सामान्यमेव विशेषा एव उभयमेव वाऽनपेक्षमित्यादिरूपाम्, अथवा नामादीनां नयानां कः कं साधुमिच्छतीत्यादिरूपां 'निशम्य' श्रुत्वा तत् 'सर्वनयविशुद्धं'
૩૪૩
ત