________________
અમ દશવૈકાલિકસૂટા ભાગ-૧ હુ હુ જ અધ્ય. ૧ નિયંતિ - ૧૧૮ જ છે. અર્થવાળો સમજવો. એટલે જ તેનૈવ એમ વ શબ્દ જોડ્યો છે.
તભ્રતિષ્ઠિતો માં તત્ શબ્દથી આકાશનો બોધ થાય છે. સમાસ આ પ્રમાણે કે તમિન - માવાશે પ્રતિષ્ઠિત: તિ તપ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત એટલે પ્રકર્ષથી રહેલો.
આ શબ્દ દ્વારા સ્થિતઃ સ્થાતિ એ સમજી લેવા. અર્થાત્ આ લોક પ્રતિષ્ઠિત છે, પ્રતિષ્ઠિત હતો અને પ્રતિષ્ઠિત રહેશે. | કોણ આ પ્રમાણે છે ? (ત—તિષ્ઠિત છે ?) એ દર્શાવવા માટે નો શબ્દ છે. જે પણ દેખાય તે લોક. અર્થાત્ કેવલજ્ઞાનરૂપી સૂર્યથી જે દેખાય તે લોક.
અહીં આમ તો લોક ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એમ પાંચ ન અસ્તિકાયરૂપ છે, છતાં આ પાંચમાં આકાશાસ્તિકાય આધારભૂત દેખાડેલ છે, એટલે એ સિવાયના ચાર અસ્તિકાય અહીં નવા શબ્દથી લેવા. કેમકે નિયુક્તિકારે કહ્યું છે કે
“તત્પતિષ્ઠિતો નો:” (લોક આકાશમાં પ્રતિષ્ઠિત છે. એટલે આકાશ તો આધાર જ છે. " જો લોક શબ્દથી આકાશ પણ લઈએ, તો “આકાશ આકાશમાં પ્રતિષ્ઠિત છે.” એવો અર્થ : થાય, જે સંગત નથી થતું.)
વિદફમ: - શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે વિહમાં = આકાશમાં જે ગયો છે, જાય Lછે. અને જશે તે વિહંગમ. | ધાતુઓ અનેક અર્થવાળા હોવાથી અહીં રજૂ ધાતુ અવસ્થાનમાં, રહેવાના અર્થમાં છે. એટલે અર્થ આ પ્રમાણે કે જે આકાશમાં રહ્યો હતો, રહે છે અને રહેશે.
સ શબ્દથી ચાર અસ્તિકાય લેવા.
ગાથામાં માવાર્થ શબ્દ છે. એનો કર્મધારય સમાસ કરવો. ભાવાત્મક અર્થ એટલે " " ભાવાર્થ. ટુંકમાં આ ભાવવિહંગમ છે, એવો અર્થ થયો. (ભાવાર્થ એટલે જ | ભાવવિહંગમ.)
આમ એક પ્રકારે = વ્યુત્પત્તિ અર્થથી ભાવવિહંગમ કહી દીધો. ફરી પાછી એજ * ગુણસિદ્ધિને બીજા પ્રકારે કહેવાની ઈચ્છાવાળા કહે છે કે “વા પતિ વિથા” અહીં વા
શબ્દ વ્યવહિત = સ્વસ્થાનથી દૂર મુકેલ છે. અને આ પ્રમાણે સમજવો કે “જતિ | * િિવથા' અથવા તો તિ બે પ્રકારે છે. તેમાં ગમન એટલે ગતિ. અથવા તો જેનાવડે ૨ વસ્તુ જાય તે ગતિ. તે બે પ્રકારની છે. બે પ્રકાર આગળ કહેવાશે.
છે.
=
=
=
=