________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૧ હરિ જી અભય. ૧ નિર્યુક્તિ - ૧૧૦ ; છે) જવાને સમર્થ હોય અને જે દ્રવ્ય વિહંગમ = પક્ષીભવની કારણતાને પામે એટલે કે હું
| પક્ષીભવનું કારણ બને તે દ્રવ્ય જ અહીં દ્રવ્યશબ્દથી લેવું ઈષ્ટ છે. હવે બીજો કોઈ સંસારી છે I જીવ તો આ પ્રમાણે છે નહિ કે જીવ તે સંસારીજીવને પરભવમાં સાથે લઈ જાય અને ૪ | એ સંસારીજીવ પ્રસ્તુત જીવનાં પક્ષી ભવનું કારણ બને. માટે દ્રવ્યશબ્દથી સંસારીજીવ પણ * ન લેવો. પરંતુ કર્મપુદ્ગલાત્મક દ્રવ્ય જ લેવું.
ગાથામાં “તં દ્રવ્યવિહ” એમ લખેલું છે, પણ યદું સર્વનામનું તો કોઈ રૂપ | આપ્યું જ નથી. હવે યદુ અને તદ્ સર્વનામ વચ્ચે નિત્યસંબંધ છે. એટલે કે જયાં યદુ ન જ નું રૂપ હોય, ત્યાં તદ્ નું હોય જ અને જ્યાં તદ્ નું રૂપ હોય ત્યાં યદ્દનું રૂપ હોય જ નો sી એટલે આવો સંબંધ હોવાને લીધે જ જયાં બેમાંથી એકનું પણ ગ્રહણ કરેલું હોય, ત્યાં ; R બીજાનું ગ્રહણ થઈ જ જાય. અને એટલે જ અહીં યદ્ સર્વનામનું રૂપ ન હોવા છતાં એ લઈ જ લેવાય. એટલે હવે આ પ્રમાણે વાક્યર્થ થાય. કે થાર થયેd.
ય: તદ્રવ્ય થાયત્યેવ, તં દ્રવ્યવદિ વિના નહિ જે જીવ તે દ્રવ્યને (જ | તે કર્મપુદ્ગલ પક્ષીભવનું કારણ બને તે દ્રવ્યને) ધારણ જ કરે છે (પણ ભોગવતો નથી) તેને તે ન દ્રવ્યવિહંગમ જાણો.
આમાં જે દ્રવ્યવહક શબ્દ છે, તેનો સમાસ આ પ્રમાણે થશે કે દ્રવ્ય ચ તત્ વિદદ્દશ રૂતિ દ્રવ્યવિદ: અહીં જે દ્રવ્યશબ્દ છે, તેનાથી જીવદ્રવ્ય જ લેવું. કેમકે એ ત્તિ જીવદ્રવ્ય જ વિહંગમરૂપ પર્યાય રૂપે પરિણામ પામવાનું છે. અત્યારે એ જીવદ્રવ્ય લિ મનુષ્યાદિરૂપ હોઈ શકે છે.)
પ્રશ્ન : જો એ જીવદ્રવ્ય ભવિષ્યમાં વિહંગમ બનવાનું છે, તો અત્યારે એને વિહંગમ શી રીતે કહેવાય ?
ઉત્તર : આ જીવદ્રવ્ય એ વિહંગમરૂપ કાર્યનું કારણ તો ખરું ને? એટલે જીવદ્રવ્યરૂપ કારણમાં વિહંગમ રૂપ કાર્યનો ઉપચાર કરવાથી જીવદ્રવ્ય એ જ વિહંગમ કહી શકાય છે.
વિનાનાદિ માં વિ ઉપસર્ગ છે, તેનો અર્થ કરે છે કે તે દ્રવ્યવિહંગમને આગમથી Lજ્ઞાતા અને અનુપયુક્ત, નો આગમથી શરીર.... વગેરે અનેક પ્રકારોથી જાણો.
આમ દ્રવ્યવિહંગમની વ્યાખ્યા પૂર્ણ થઈ.
'भावे विहङ्गम' इत्यत्रायं भावशब्दो बह्वर्थः, क्वचिगव्यवाचकस्तद्यथा 'नासओ में भुवि भावस्स, सद्दो हवइ केवलो' भावस्य-द्रव्यस्य वस्तुन इति गम्यते, तर
B.
F
=
H
=
=