________________
* *2
*
*
*
*
*
5
હમ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુકમ અય. ૧ નિયુક્તિ - ૮૮
આ હેતુ શ્લોકનાં ત્રીજા પાદથી કહેવાયેલો જાણવો. (રેવા વ નમંત્યંતિ એ શબ્દ | એનું જ સુચન કરે છે.)
(૩) દષ્ટાન્તઃ ગર્દલાવવત્ એ દૃષ્ટાન્ત છે. અહીં પણ મા, શબ્દથી ગણધર વગેરેનું | | ગ્રહણ કરવું. આ દષ્ટાન્ત શ્લોકનાં ચરમપાદ વડે કહેવાયેલું જાણવું. (જનું સદા ધર્મમાં
મન હોય, એ તો તીર્થંકરાદિ જ છે ને ? એટલે નર્સ થખે. એના દ્વારા તીર્થંકરાદિ ' જ જણાવાય છે.) આ પ્રશ્ન : તમે કહો છો કે અરિહંતાદિ એ દષ્ટાન્ત છે. પરંતુ જેનું સદા ધર્મમાં મન : "" હોય એ અહીં દષ્ટાન્ત તરીકે લેવાના છે. હવે અરિહંતોને તો કેવલજ્ઞાન જ થઈ ગયું ||
હોવાથી એમને ભાવમન છે જ નહિ. તો “એમનું સદા ધર્મમાં મન છે” એવું કહી જ|| ન ન શકાય અને એટલે અરિહંત દૃષ્ટાન્ત તરીકે માનવામાં વિરોધ આવે.
ઉત્તર : “અરિહંતોમાં ભાવમનને આશ્રયીને વિરોધ આવે છે' એ તમારી વાત બરાબર નથી. કેમકે ભલે એમનામાં ભાવમન ન હોય, પરંતુ અનુત્તરવાસી દેવો વગેરેને R તો એ ઉત્તર આપવા એ દ્રવ્યમનનો સ્વીકાર કરે જ છે, એટલે એમનામાં દ્રવ્યમાન હોવાથી તે જ તેઓનું એ મને સદા ધર્મમાં છે, એમ કહી શકાય છે એટલે તેઓ પણ દષ્ટાન્ત બની || શકે.
અથવા તો ભલે અરિહંતોનું મન અત્યારે નથી, પણ અરિહંત બનતાં પૂર્વે તો એમનું | મન સદા ધર્મમાં હતું જ, એટલે તેઓ દષ્ટાન્ત તરીકે ગણી શકાય. | (આ જે અર્થ લખ્યો છે, તે છાપેલી પ્રતમાં નીચે જે ટીપ્પણ કરી છે કે “દ્રવ્યમઃ | સર્વી, પૂર્વાવસ્થામાશ્રિત્ય વા એને આધારે કરેલો છે. પણ આ ટીપ્પણ વર્તમાન વિદ્વાનોની છે, એમને આ પ્રમાણે અર્થ સંગત લાગવાથી આ ટીપ્પણ બતાવી છે.
પરંતુ આ ટીપ્પણ અનુસાર પૂ.પાદ હરિભદ્રસૂરિજીની વૃત્તિ ક્ષતિવાળી બની જાય.. [ કેમકે એની પંક્તિનો અર્થ આ પ્રમાણે થાય કે “ભાવમનને લઈને તો કોઈ વિરોધ નથી"
જ આવતો.” પણ એ વિરોધ કેમ નથી આવતો? એની તો કોઈપણ યુક્તિ તેઓશ્રીએ દર્શાવેલી જ ન હોવાથી વૃત્તિમાં એટલી ઉણપ ગણાય ને? આવી ઉણપ લાગી છે, માટે
જ તો ત્યાં આવી ટીપ્પણ મુકવી જરૂરી બની ને ? | એ મહાપુરુષની વૃત્તિમાં આવા પ્રકારની ઉણપ હોય એ શક્ય નથી લાગતું. | એટલે આનો અર્થ બીજી રીતે કરવો જોઈએ.
- તે આ પ્રમાણે.
(5
5
-
r
5
6
E
E:
F
=
=
*
*
*
*
*
* 25
*