________________
* *
*
૬
૫
દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ
અય. ૧ નિયુક્તિ - ૮૮ 33 है वणस्सई पुण खदिरो पलासो वा, एवं जीवोऽवि णियमा अत्थि, अत्थिभावो पुण जीवो व होज्ज अन्नो वा धम्माधम्मागासादीणं ति । उक्तो व्यंसकः,
ટીકાર્થ : ગાડાની તે તિત્તિરી યંસકહેતુમાં જાણવી... આ અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ છે.
એક ગામડીયો લાકડાનું ગાડું ભરીને નગરમાં જાય છે. જતાં એવા તે ગામડીયાએ ને વચ્ચે એક તેતરપક્ષિણી મરેલી જોઈ. તેણે તેને પકડીને ગાડાની ઉપર નાંખી નગરમાં ને . પ્રવેશ કર્યો. નગરમાં એક ધુતારાએ ગામડીયાને પૃચ્છા કરી કે “આ શકતિત્તીરી કેટલા ,
રૂપિયામાં મળશે ?” (ગાડા ઉપર રહેલી તેતર માટે એણે આવો પ્રશ્ન કર્યો. “મરેલી તેતર ! કંઈ ખરીદવાની વસ્તુ થોડી છે ?” એટલે ગામડિયો સમજ્યો કે આ માણસ મજાક કરે છે એટલે) તે ગામડીયો કહે છે કે “જો તુ મને મધ્યમાન= બે હાથ વડે ઘસાતો એવો
સાથવો આપે તો તને આ શકતિત્તીરી મળે.” (સેકેલા જવ વગેરેનો લોટ એ સાથવો.) 1 પછી ધુતારાએ સાક્ષીઓ નક્કી કરીને આખું ગાડું તેતરપક્ષીની સાથે લઈ લીધું. | | (આમાં ધુતારાએ કપટ કર્યું. શકતિત્તીરી શબ્દનો અર્થ ગામડિયાએ એવો કર્યો કે “શકટ મે ઉપર રહેલ તિત્તીરી...” જયારે ધુતારાએ કહ્યું કે “મેં તો શકટ સાથેની તિત્તીરી માટે
જ પ્રશ્ન કર્યો છે. અને એ મથ્યમાન સાથવાના બદલામાં આપવાની આણે કબુલાત કરી ત્તિ છે, એટલે એણે મને ગાડું, તેતર બંને આપવા જ પડે.”). | | અહીં આટલો જ યંસક હેતુ છે. (ગામડીયાને ઠગનારો હેતુ ધુતારાએ કર્યો, એટલે તે શાં આ વ્યસકહેતુ કહેવાય.)
(એ પછી શું બન્યું ? એ અંગે) ગુરુજનો કહે છે કે “ત્યારબાદ તે ગામડીઓ પોતાનું 1 | ગાડું જતું રહેવાથી દીનમનવાળો બનીને રહ્યો છે. ત્યાં મૂલદેવ જેવો ચતુર માણસ આવે ન
છે. તેણે તેને જોયો. માણસે પુછ્યું કે “હે દેવાનુપ્રિય ! તું કેમ શોકમગ્ન છે ?” તેણે - કહ્યું કે “એક વેપારી (ઠગ) મને આ પ્રકારે ઠગી ગયો છે.” તે માણસે કહ્યું કે “ગભરાઈશ | નહિ. તારે એની પાસે મથ્યમાન સાથવો લેવાનો છે ને ? તું એની પાસે માંગ કે મને I: ઉપચારપૂર્વક = આદરપૂર્વક એ મથ્યમાન સાથવો આપ.”
આટલું કહીને એ માણસે ચામડીઆને “શું કપટ કરવું” એ શીખવાડી દીધું. “ઓ , * પ્રમાણે થાઓ” એમ બોલીને ગામડીઓ ધુતારાની પાસે ગયો. ગામડીઆએ કહ્યું કે “જો * છે તે મારું શકટ લઈ લીધું છે, તો મને અત્યારે એના બદલામાં મધ્યમાન સાથવો છે
22 ૯ ૯ ૯