________________
૫
બ
સ દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૮૬-૮૭ રે હોવાથી એ છેલ્લે છે. એટલે ખરેખર આમ સમજવું કે તસ્થિનો દેવ વિન્ને વખો (ાં તેમાં આ = વક્ષ્યમાણ હેતુ ચાર પ્રકારનો જાણવો.
એ ચાર ભેદોને જ દેખાડે છે કે યાપક, સ્થાપક, વ્યસક અને લૂષક. લૂષક હેતુ ચોથો છે.
કેટલાકો આ ૮૬મી ગાથા. આ પ્રમાણે બોલે છે કે “ત્તિ વારમgUIT વત્રિો સો ૩ હો નાયબ્રો” જો આ પાઠ પ્રમાણે વ્યાખ્યા કરીએ, તો આમાં પણ વ્યાખ્યા આ તે પ્રમાણે થશે કે ઉદાહરણ કહેવાઈ ગયું. હવે હેતુ એ પ્રમાણેનું દ્વાર કહેવાય છે. શબ્દ - પુનઃ શબ્દના અર્થવાળો છે, એટલે તે વળી (પુન:) હેતુ ચાર પ્રકારનો જાણવા જેવો છે. ' ' આ પ્રમાણે એ અન્યપાઠની ટીકા કરાય.
બેય પાકોમાં પશ્ચાઈ-ઉત્તરાર્ધ તો સરખું જ છે. એટલે આ બીજા પાઠમાં પણ પશ્ચાઈ | તો પૂર્વની જેમ જ સમજી લેવો.
આ ૮૬મી ગાથાનો અક્ષરાર્થ છે. ' ભાવાર્થ તો અવસર મુજબ નિર્યુક્તિકાર જાતે જ કહેશે. तत्राद्यभेदव्याचिख्यासयाऽऽह
उब्भामिगा य महिला जावगहेडेमि उंटलिंडाई । ત્તિ તેમાં પહેલા ભેદની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે કે –
નિયુક્તિ-૮૭ પૂર્વાર્ધ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
गाथादलम् । व्याख्या-असती महिला, किम् ?-यापयतीति यापकः यापकश्चासौ | हेतुश्च यापकहेतुः तस्मिन् उदाहरणमिति शेषः, उष्ट्रलिण्डानीति कथानकसंसूचकमेतदिति स ना अक्षरार्थः ॥ भावार्थः कथानकादवसेयः, तच्चेदं कथानकम्-एगो वाणियओ भज्जं ना| |य गिण्हेऊण पच्चंतं गओ, पाएण खीणदव्वा धणियपरद्धा कयावराहा य । पच्चंतं सेवंती य | पुरिसा दुरहीयविज्जा य ॥१॥ सा य महिला उम्भामिया, एगंमि पुरिसे लग्गा, तं |
वाणिययं सागारियंति चिंतिऊण भणइ-वच्च वाणिज्जेण, तेण भणिया-किं घेत्तूण * * वच्चामि ?, सा भणइ-उट्टलिंडियाओ घेत्तूणं वच्च उज्जेणि, पच्छा सो सगडं भरेत्ता * * उज्जेणिं गतो, ताए भणिओ य-जहा एक्केवयं दीगारेण दिज्जहत्ति, सा चिंतेइ-वरं खु* चिरं खिप्तो अच्छउ, तेण ताओ वीहीए उड्डियाओ, कोइ ण पुच्छइ, मूलदेवेण दिट्ठो,
45
=
=
=
5